VADODARA : લોકશાહીનો મહાપર્વની ઉજવણી કરવાનો રૂડો અવસર આંગણે ઉભો છે, ત્યારે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ (LOKSABHA GENERAL ELECTION – 2024) માં સમગ્ર વડોદરા જિલ્લામાં મહત્તમ મતદાન થાય અને કોઈ પણ …
-
-
VADODARA : વડોદરા (VADODARA CITY-DISTRICT) શહેર અને જિલ્લામાં કાર્યરત ખાનગી કંપનીઓના ૧૧ હજાર કરતા પણ વધુ કર્મચારીઓ દ્વારા લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મતદાન અચૂક કરવાના શપથ લીધા છે. કલેક્ટર બિજલ …
-
ગુજરાત
VADODARA : છેવાડાના મતદારને જાગૃત કરવા માટે હાથ ધરાયા અનેક પ્રયાસ
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા લોકસભા બેઠક (LOKSABHA 2024) પર મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહના માર્ગદર્શન હેઠળ …
-
ગુજરાત
VADODARA : કામદારોને મતદાનની જાણકાર આપવા ‘વોટર અવેરનેસ ફોરમ’ની રચના
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ વડોદરા જિલ્લામાં સમાવિષ્ટ તમામ સરકારી, બિન-સરકારી સંસ્થાઓમાં કામ કરતા લોકોને મતદાન નોંધણી તથા નૈતિક મતદાનની માહિતી મળી રહે તે માટે ‘વોટર અવેરનેસ ફોરમ’ની …
-
ગુજરાત
લોકશાહીના પર્વમાં સૌ કોઇ મતદાતા સહભાગી બને તે માટે ચૂંટણી આયોગે શું કર્યો પ્રયાસ ?
by Hardik Shahby Hardik Shahચૂંટણી આયોગ (Election Commission) ની સૂચના બાદ રાજ્યભરની ખાનગી અને સરકારી શાળાઓ (Private and Government Schools) માં મતદાન જાગૃતિ (voting awareness) માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. શાળામાં અભ્યાસ કરતા …
-
VADODARA : લોકસભા ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા બેઠકની ચૂંટણી આગામી સમયમાં યોજાનાર છે, ત્યારે વડોદરાના યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાય તેવા ઉદ્દેશ્યથી જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેકટર બીજલ શાહના માર્ગદર્શન …
-
ગુજરાત
VADODARA : પાદરા અને કરજણના ગામો પાસે યુવા અને પ્રથમ મતદારોનો ખજાનો
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : લોકસભાની સામાન્ય ચૂંટણી (LOK SABHA GENERAL ELECTION 2024) ને અનુલક્ષીને પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાઇ એ માટે જિલ્લા ચૂંટણી …
-
ગુજરાત
VADODARA : 50 વિવિધ કાર્યક્રમો થકી મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરાશે
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : ભારતના ચૂંટણી પંચ (ELECTION COMMISSION OF INDIA) ની માર્ગદર્શિકા અનુસાર વડોદરા શહેર જિલ્લામાં લોકસભા (LOKSABHA 2024) સામાન્ય ચૂંટણીમાં જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહના માર્ગદર્શન હેઠળ મહતમ મતદાન થકી …
-
ગુજરાત
Gujarat Election Commission Guideline: નાગરિકોને મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસી લેવા મુખ્ય નિર્વાચન અધિકારીએ કર્યો અનુરોધ
by Aviraj Bagdaby Aviraj BagdaGujarat Election Commission Guideline: મતદાન કરવા માટે મતદારયાદીમાં નામ હોવું અનિવાર્ય, EPIC કાર્ડ સિવાય અન્ય 12 દસ્તાવેજોથી પણ કરી શકાશે મતદાનઃ મુખ્ય નિર્વાચન અધિકારીએ જણાવ્યું. સરકારી મિલકતો પરથી 1,60,718 તથા …
-
ગુજરાત
Every Vote Counts: ગુજરાતના કેટલાક એવા મતદાન મથકો, જે ‘Every Vote Counts’ ના અભિગમને સાર્થક કરે છે
by Aviraj Bagdaby Aviraj BagdaEvery Vote Counts: મતદારોની દ્રષ્ટીએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, જે સર્વવિદિત છે. સાથોસાથ, વિશાળ અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠોને કારણે પણ દેશનો એકપણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહી ન …