Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Voting Counting Process: જાણો... મતદાન આંકડાનું ડેટા એનાલિસિસ કેવી રીતે કરવામાં આવે છે

Voting Counting Process: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ના 7 તબક્કાઓ પૈકી બે તબક્કાની ચૂંટણી (Lok Sabha Election) પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરતા આંકડાઓમાં પણ રાજનીતિ થતી હોવાના આરોપો લગાવામાં આવી રહ્યા છે. તેને...
voting counting process  જાણો    મતદાન આંકડાનું ડેટા એનાલિસિસ કેવી રીતે કરવામાં આવે છે
Advertisement

Voting Counting Process: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ના 7 તબક્કાઓ પૈકી બે તબક્કાની ચૂંટણી (Lok Sabha Election) પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરતા આંકડાઓમાં પણ રાજનીતિ થતી હોવાના આરોપો લગાવામાં આવી રહ્યા છે. તેને કારણે ચૂંટણી પંચે જાહેર કર્યું છે કે, 3 તબક્કા દરમિયાન મતદાન મથકો (Voting Booth) પર વધુ કડક સુરક્ષા ઉભી કરવામાં આવશે. જોકે ચૂંટણી પંચે (Election Commission) એ જાહેર નથી કર્યું, કે 3 તબક્કાની ચૂંટણી પૂર્ણ (Lok Sabha Election) થતા પત્રકાર પરિષદનું આયોજન કરીને મતદાનના આંકડાઓ જાહેર કરવામાં આવશે. જોકે પ્રથા વર્ષ 2014 સુધી અમલમાં રહેલી હતી. પરંતુ વર્ષ 2019 અને 2024 ની ચૂંટણી (Lok Sabha Election) દરમિયાન આ પ્રથાનું અનુકરણ કરવામાં આવી રહ્યું નથી.

Tags :
Advertisement

.

×