પતિ વાડીએથી પરત ન આવતા પરિણિતા હાંફળી-ફાંફળી બની હતી ગોંડલ તાલુકાના કમઢીયા ગામે ૩૫ વર્ષીય પરિણીતાનો પતિ સવારે વાડીએ ગયા બાદ ઘરે પરત ન આવતા પરિણીતા હાફળી ફાફળી બની હતી …
-
-
-
-
ગોંડલ હરભોલે સોસાયટીમાં સાંજના સુમારે માતા અને તેની માસુમ પુત્રી પગપાળા ચાલીને જઈ રહ્યા હતા ત્યારે એક ભુરાયા થયેલ આખલાએ અડફેટે લેતા બુમા બુમ બચી જવા પામી હતી. મહિલા ગંભીર …
-
ગુજરાત
પરિવારથી વિખુટી પડેલી અસ્થિર મગજની મહિલાનું પોલીસે આ રીતે કરાવ્યું પરિવાર સાથે મિલન
by Vipul Pandyaby Vipul Pandyaગોધરા તાલુકાના ભમૈયા ગામેથી પરિવારથી વિખુટી પડી ગયેલી એક અસ્થિર મગજની મહિલાને ઓલપાડ પોલીસે શોધી કાઢી હતી અને ત્યારબાદ તપાસ કરી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. મહિલા મગજની અસ્થિરતાના …
-
ગુજરાત
જેતપુરમાં મિલકતમાં ભાગ મામલે મહિલા પર જેઠાણી અને ભત્રીજાનો હુમલો
by Vipul Pandyaby Vipul Pandyaજેતપુરમાં મકાનના ભાગ મામલે મહિલા પર ભત્રીજા અને જેઠ જેઠાણીએ ગાળો આપી હુમલો કરતા મહિલાને સારવારમાં ખસેડાઇ હતી. બનાવ અંગે ફરિયાદ નોંધાતા જેતપુર પોલીસે તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે …
-
ગુજરાત
ફરી એકવાર આદિવાસી મહિલા સરપંચ પર જીવલેણ હુમલો, જાણો કઇ બાબતનો રાખ્યો ખાર ?
by Vipul Pandyaby Vipul Pandyaઝનોરમાં ગ્રામ પંચાયતની મહિલા આદિવાસી સરપંચ ઉપર નવ લોકોએ મચ્છી તળાવનો ઠરાવ રદ કરવા મામલે જીવલેણ હુમલો કરતા મહિલા સરપંચને ઇજાઓ થઈ હતી. સમગ્ર મામલો નબીપુર પોલીસમાં પહોંચતા પોલીસે તમામ …
-
આંતરરાષ્ટ્રીયમનોરંજન
આ યુવતી પગથી કરે છે તીરંદાજી, ટેલેન્ટ જોઈને તમે પણ ચૌકી જશો, જુઓ તસવીરો
by Vipul Pandyaby Vipul Pandyaકૈલી કહે છે કે તે છેલ્લા 7 વર્ષથી તીરંદાજી કરી રહી છે. તે તેના રોજિંદા જીવનથી કંટાળી ગઈ હતી, તેથી તેણે તીરંદાજી શીખવાનું નક્કી કર્યુંતમે આજ સુધી લોકોને હાથથી તીરંદાજી …
-
UnionBudget2023
મહિલા સન્માન બચત યોજાનાની શરૂઆત,જાણો શું છે સંપૂર્ણ સ્કિમ
by Vipul Pandyaby Vipul Pandyaનાણામંત્રીએ કહ્યું, ગ્રામીણ મહિલાઓને 81 લાખ સ્વ-સહાય જૂથો સાથે જોડવામાં આવી છે. અમે આ જૂથોને આગલા સ્તર પર લઈ જઈશું. આવનારા સમયમાં આ ગ્રુપમાં મોટા પાયે મહિલાઓને જોડવામાં આવશે.ગ્રામીણ આજીવિકા …
-
ગાંધીનગર
કોલવડા ના ભુવાએ ગાંધીનગરની પરિણીતા સાથે એવું તે શું કર્યું કે… પરિણીતાએ આપાઘાત કરવો પડ્યો…?
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લામાં એક એવી ઘટના બનવા પામી છે જેમાંથી અંધશ્રદ્ધામાં રાચતા લોકોએ પાખંડી ભુવાઓથી ચેતવાની જરૂર છે આ ગાંધીનગરની ઘટના જાણી તમે પણ ચોંકી જશો. જેમાં એક ગામડાની …