રખડતા ઢોરને મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકાર તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નો ઉઘડો લેવામાં આવ્યા બાદ તંત્ર સફાળો જાગ્યું છે અને ઢોર પોલિસીને સ્ટેન્ડિંગ કમિટીમાં તાત્કાલિક ધોરણે મંજૂરી આપવામાં આવી છે. આજથી અમદાવાદ શહેરમાં ઢોર નિયંત્રણ પોલિસીનો અમલ શરૂ થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.