- તાવ સહિત એવી અન્ય પણ ઘણી બીમારીઓ છે, જેમાં શરીરના પ્લેટલેટ્સ ઓછા થઈ જાય છે.
- પ્લેટલેટ્સ વધારવા માટે હેલ્ધી ફૂડનું સેવન કરવું જોઈએ.
- પ્લેટલેટ્સ ઓછા થઈ જવા પર થાક અને કમજોરીનો અનુબવ થાય છે.
- વિટામિન બી12 થી ભરપૂર ખોરાકનું સેવન કરો. જેમ કે ઈંડા, મીટ વગેરેનું સેવન કરો.
- આ સાથે ગાયનું દૂધ, પનીર વગેરે જેવી દૂધની બનાવટના સેવન વધારવાથી પણ પ્લેટલેટ્સમાં વધારો કરી શકાય છે.
- બ્લડ સેલ્સ વધારવા માટે વ્હીટ ગ્રાસનો જ્યૂસ પણ ઘણો ગુણકારી છે.
- સંતરા, લીંબુ, દ્રાક્ષ વગેરે જેવી ચીજો પણ પ્લેટલેટ્સ વધારવામાં મદદ કરશે.
- આ સાથે પ્લેટલેટ્સ વધારવામાં મગફળી, શિંગદાણા અને વટાણા પણ ફાયદાકારક છે.
- વિટામિન સીથી ભરપૂર ફૂડ્સ પણ પ્લેટલેટ્સ વધારવામાં મદદ કરે છે.
Home » શરીરમાં પ્લેટલેટ્સ ઓછા થઈ જાય ત્યારે અવશ્ય ખાવ આ ચીજ
શરીરમાં પ્લેટલેટ્સ ઓછા થઈ જાય ત્યારે અવશ્ય ખાવ આ ચીજ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
87