Download Apps
Home » ‘ટી બેગ’ની ડીપ-ડીપવાળી ચાની બેગનું ઉપરનું લેયર કેમ નથી ઓગળતું? જાણો ન પીવા પાછળનું કારણ

‘ટી બેગ’ની ડીપ-ડીપવાળી ચાની બેગનું ઉપરનું લેયર કેમ નથી ઓગળતું? જાણો ન પીવા પાછળનું કારણ

આપણામાંથી મોટા ભાગના લોકોના દિવસની શરૂઆત સવારની એક કપ ચા થી થતી હોય છે. ઘણાં લોકો દૂધવાળી ચા પીતા હોય છે, તો ઘણાં લોકોને બ્લેક ટી પીવી પસંદ હોય છે. પરંતુ જો તમે તે માટે ટી બેગનો ઉપયોગ (Tea Bags) કરતા હોવ તો, સાવધઆન થઈ જાવ.. કારણે કે આ ટી બેગની ચા તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવો વિસ્તારથી સમજીએ આ વાત..

Microplastics in Tea Bags: Is There Plastic in your Tea? - Organic India

રીસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે, પ્લાસ્ટિકની એક ટી બેગ તમારા કપમાં માઇક્રોપ્લાસ્ટિક્સ અને 3.1 અબજ નેનો પ્લાસ્ટિક જેવા હાનિકારક 11.6 અબજ કણોને મુક્ત કરી શકે છે. તેમજ ટી બેગમાંથી ચામાં બહાર હાનિકારક ઝેર નીકળે છે. ટી બેગ્સ અબજો માઇક્રો અને નેનો પ્લાસ્ટિકને ગરમ પાણીમાં મુક્ત કરે છે. નાયલોન પોલિપ્રોપીલિન (પ્લાસ્ટિકનો એક પ્રકાર)નું સૌથી મુખ્ય કારણ છે.

What To Do With Used Tea Bags (27 Surprising Uses To Enhance Your Life)

કાગળની ચાની થેલીઓમાં એપીક્લોરોહાઈડ્રિન નામનું એક હાનિકારક રસાયણ હોય છે, જેનો ઉપયોગ બેગ તૂટી ન જાય તે માટે કરવામાં આવે છે. એપીક્લોરોહાઈડ્રિન ગરમ પાણીમાં જાય છે, જે કેન્સરનું કારણ બની શકે છે અને પ્રજનન ઝેર છે. ન્યુટ્રિશનિસ્ટ તેને “ખતરનાક” કહે છે, કારણ કે હોર્મોનલ સમસ્યાઓવાળા ઘણા લોકો ટી બેગ્સનો ઉપયોગ કરે છે.

The Benefits Of Drinking Delicious Black Tea | Lipton

મોટે ભાગે ચાની થેલીઓમાં ડાયોક્સિન અથવા એપીક્લોરોહાઈડ્રિનનું એક પ્રકારનું કોટિંગ હોય છે અથવા તેને ક્લોરિનમાં મૂકવામાં આવે છે. તેથી જ્યારે તેને ગરમ પાણી જાય છે, ત્યારે તે પીણામાં મુક્ત થઇ શકે છે અને તે માનવ શરીરમાં વધુ નુકસાન પહોંચાડી શકે છે. 

The Truth About the Surprisingly Recent Invention of the Tea Bag, and the  Women Who Really Invented It

તેથી નિષ્ણાંતો અનુસાર ટી બેગ્સને બદલે પાઉડર અથવા છૂટક ચાનો ઉપયોગ કરવો જોઈએ. 

Cut tea drinking by 1-2 cups': Pakistan minister's request in bid to reduce  import bill- The New Indian Express

DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
By Harsh Bhatt
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
By Harsh Bhatt
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?