નિર્મલા સીતારમણ હવે નાણા મંત્રાલય પહોંચી ગયા છે.
- સંસદમાં સવારે 11 વાગે કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કરશે.
- બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રી સવારે રાષ્ટ્રપતિ ભવન જશે.
- રાષ્ટ્રપતિ ભવન જઈને બજેટ પર રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ નિર્મલા સીતારમણ સંસદ ભવન જશે.
- સંસદ ભવનમાં પ્રવેશ કરનારી સીડી પર સવારે 10 વાગે ફોટો શૂટ. જ્યારે નાણામંત્રી બજેટ બ્રિફ કેસ સાથે સંસદ ભવનમાં પ્રવેશ કરશે.
- નાણામંત્રી બજેટ પહેલા સવારે 10.15 વાગે થનારી કેબિનેટ બેઠકમાં સામેલ થશે. કેબિનેટની મંજૂરી બાદ બજેટ રજૂ થશે.
- નાણા રાજ્યમંત્રી, નાણા સચિવ અને નાણા મંત્રાલયના અન્ય તમામ સચિવો સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણ બપોરે લગભગ 3 વાગે એક પોસ્ટ બજેટ પ્રેસ કોન્ફરન્સ કરશે.
- પ્રેસ કોન્ફન્સ બાદ સામેજ 4 વાગે ડીડી પર નિર્મલા સીતારમણનો ઈન્ટરવ્યું
- નાણા રાજ્યમંત્રી કરાડે મંદિરમાં કરી પૂજા
- નિર્મલા સીતારમણ સંસદ માટે રવાના થઈ ગયા છે. બીજી બાજુ બજેટ પહેલા નાણા રાજ્યમંત્રી ભાગવત કિશનરાવ કરાડ મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા.