ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ola Roadster X Launched : ઓલાએ લોન્ચ કરી પહેલી ઇલેક્ટ્રિક મોટર સાયકલ, 501 KM ની છે રેંજ

Ola Roadster X Electric Bike: દેશના મુખ્ય દ્વિચક્રી વાહન નિર્માતા કંપની ઓલા ઇલેક્ટ્રિકે બજારમાં પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક મોટર સાઇકલ Roadster X લોન્ચ કરી દીધી છે. કંપનીનો દાવો છે કે, આઇ બાઇકનું ટોપ વેરિએન્ટ સિંગ લ ચાર્જમાં 501 કિલોમીટરની ડ્રાઇવિંગ રેંજ આપવા માટે સક્ષમ છે.
12:46 PM Feb 05, 2025 IST | KRUTARTH JOSHI
Ola Roadster X Electric Bike: દેશના મુખ્ય દ્વિચક્રી વાહન નિર્માતા કંપની ઓલા ઇલેક્ટ્રિકે બજારમાં પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક મોટર સાઇકલ Roadster X લોન્ચ કરી દીધી છે. કંપનીનો દાવો છે કે, આઇ બાઇકનું ટોપ વેરિએન્ટ સિંગ લ ચાર્જમાં 501 કિલોમીટરની ડ્રાઇવિંગ રેંજ આપવા માટે સક્ષમ છે.
Ola Scooter Launch case

Ola Roadster X Electric Bike: દેશના મુખ્ય દ્વિચક્રી વાહન નિર્માતા કંપની ઓલા ઇલેક્ટ્રિકે બજારમાં પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક મોટર સાઇકલ Roadster X લોન્ચ કરી દીધી છે. કંપનીનો દાવો છે કે, આઇ બાઇકનું ટોપ વેરિએન્ટ સિંગ લ ચાર્જમાં 501 કિલોમીટરની ડ્રાઇવિંગ રેંજ આપવા માટે સક્ષમ છે.

OLA Roadster X Electric Price & features : દેશની મુખ્ય દ્વિચક્રિ વાહન નિર્માતા કંપની ઓલા ઇલેક્ટ્રિકે હાલમાં જ ઘરેલુ બજારમાં પોતાની થર્ડ જનરેશન ઇલેક્ટ્રીક સ્કુટરને લોન્ચ કરી હતી. આ કંપનીએ આજે પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક મોટર સાયકલ Roadster X ને અધિકારીક રીતે વેચાણ માટે લોંચ કરી દીધી છે. ત્રણ અલગ અલગ બેટરી પેકની સાથે બે વેરિએન્ટ્સ Roadster X અને Roadster X પ્લસ લોન્ચ કરી દીધી છે. આ બાઇકની શરૂઆતી કિંમત 75 હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચો : LIVE: PM મોદીએ મહાકુંભમાં રૂદ્રાક્ષની માળા હાથમાં રાખી લગાવી પવિત્ર ડુબકી,

કેવી છે Roadster X ઇલેક્ટ્રિક બાઇક

ઓલા ઇલેક્ટ્રિકના ફાઉન્ડર અને સીઇઓ ભવિષ્ય અગ્રવાલે લોન્ચ ઇવેન્ટમાં જણઆવ્યું કે, અમારી ઇલેક્ટ્રિક સ્કુટર ફર્સ્ટ જનરેશનથી શરૂ થઇ હતી, જો કે અમારી પહેલી ઇલેક્ટ્રિક મોટર સાઇકલ સીધી થર્ડ જનરેશન ટેક્નોલોજીની સાથે બજારમાં આવી રીહ છે. આ મોટર સાઇકલમાં ફ્લેટ કેબલ, મિડ ડ્રાઇવ મોટર, હાયર બેટરી કેપિસિટી અને સિંગલ ABS બ્રેક બાય વાયર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ફ્લેટ કેબલ

જ્યાં રેગ્યુલર મોટર સાયકલમાં સ્ટાન્ડર્ડ તારના વાયરિંગ જોવા મળે છે. તે ઓલાએ પોતાની બાઇકમાં ફ્લેક કેબલના વાયરિંગનો ઉપયોગ કર્યો છે. જે આ બાઇકના મેન્ટેનન્સને ન માત્ર સરળ બનાવે છે પરંતુ ખરાબ વાયરિંગના કારણે કોઇ પણ પ્રકારના બેકગ્રાઉન્ડ થવાથી બચાવે છે. ભવિષ્ય અગ્રવાલનું કહેવું છે કે, અમે ફ્લેક કેબલથી વાયરિંગના લોડને 4 કિલોગ્રામ ઘટાવીને 800 ગ્રામ કરી દીધું છે.

આ પણ વાંચો : USA થી 205 ભારતીય ઇમિગ્રન્ટ્સની વતન વાપસી, 40 ગુજરાતીઓનો સમાવેશ; 9 તો માત્ર ગાંધીનગર જિલ્લાના

પેંટેટ બ્રેક બાય વાયર ટેક્નોલોજી

ઓલા ઇલેક્ટ્રિકે Roadster X માં પોતાના પેટેંટેડ બ્રેક બાય વાયર ટેક્નોલોજીનો પ્રયોગ કર્યો છે. કંપનીનું કહેવું છે કે, કોઇ પણ સામાન્ય ટુ વ્હીલર જ્યારે બ્રેક એપ્લાય કરે છે વાહનની કાઇનેટિક એનર્જીના કારણે ગર્મી ઉત્પન્ન થાય છે તેના કારણે બ્રેક પેડની લાઇફ પ્રભાવિત થાય છે સાથે જ માઇલેજ પર પણ અસર જોવા મળે છે.

આ ટેક્નોલોજીની મદદથી રિચાર્જ થશે બેટરી

જો કે આ નવી ઇલેક્ટ્રિક બાઇકમાં અપાયેલી બ્રેક બાય વાયર ટેક્નોલોજીમાં પેટેંટેડ બ્રેક સેન્સરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સેન્સર ન માત્રે બ્રેકિંગ પેટર્નની ઓળખ કરે છે પરંતુ સેંસર બ્રેકિંગની ઇમરજન્સી સ્થિતિની પણ માહિતી મેળવે છે. આ ટેક્નોલોજી મૈકેનિકલ બ્રેકિંગની સાથે સાથે ઇલેક્ટ્રોનિક બ્રેકિંગ પણ જનરેટ કરે છે. આ દરમિયાન કાઇનેટિક એનર્જી ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ થાય છે અને બૈટરીને ચાર્જ કરે છે. કંપનીનો દાવો છે કે આ ટેક્નોલોજીની મદદથી સ્કુટરને માત્ર 15 ટકા વધારે રેંજ મળે છે પરંતુ સ્કુટરના બ્રેક પેડની લાઇફ પણ બમણી થઇ જાય છે.

આ પણ વાંચો : નોએડાની અનેક મોટી શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, અફડા તફડીનો માહોલ

વેરિએન્ટ્સ અને કિંમત

Roadster X ના બેઝ મોડલ 2.5 kWh બેટરી પૈક વેરિએન્ટ્સની કિંમત 74,999 રૂપિયા, 3.5 kWh બૈટરી પૈક વેરિએન્ટની કિંમત 84,999 રૂપિયા અને 4.5 kWH બૈટરી પેક વેરિએન્ટની કિંમત 99,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત Roadster X પ્લસના 4.5 kWh બૈટરી પૈક વેરિએન્ટ્સની કિંમત 1,04,999 રૂપિયા અને 9.1 kWh રૂપિયા એક્સ શો રૂમ નક્કી કરવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે, આ ઇંટ્રોડક્ટ્રી પ્રાઇસ છે જે શરૂઆતી 7 દિવસ માટે લાગુ થશે.

આ પણ વાંચો : Delhi Assembly Election 2025: રાષ્ટ્રપતિ મુર્મૂ-રાહુલ ગાંધી સહિત આ દિગ્ગજોએ કર્યુ મતદાન

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSGujarati Newshas a range of 501 KMlatest newsOla electricOla Electric BikeOla Roadster Electric BikeOla Roadster XOla Roadster X electric bike launchOla Roadster X featuresOla Roadster X Launch: Ola launches its first electric motorcycleOla Roadster X launchedOla Roadster X PlusOla Roadster X PriceOla Roadster X rangeOla Roadster X specificationTrending News
Next Article