Download Apps
Home » Gujarat lok Sabha Eleciton : જાણો ગુજરાતમાં ક્યારે અને કયાં તબક્કામાં થશે લોકસભા-વિધાનસભાની પેટાચૂંટણી

Gujarat lok Sabha Eleciton : જાણો ગુજરાતમાં ક્યારે અને કયાં તબક્કામાં થશે લોકસભા-વિધાનસભાની પેટાચૂંટણી

લોકશાહીના સૌથી મોટા પર્વ લોકસભા ચૂંટણીની (Lok Sabha Election 2024) તારીખોની જાહેરાત આજે રાષ્ટ્રીય ચૂંટણી પંચ (National Election Commission) દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કરવામાં આવી છે. આ બેઠકમાં માહિતી આપવામાં આવી હતી કે આ વખતે દેશમાં 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે. મતદાન પ્રક્રિયાનો પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને 1 જૂન (અંતિમ તબક્કો) સુધી ચાલશે. ચૂંટણીના પરિણામો (Election Result) 4 જૂને જાહેર થશે. ગુજરાતમાં (Gujarat lok Sabha Eleciton) 26 લોકસભા બેઠકો સાથે ખાલી રહેલી વિધાનસભા બેઠકો (Gujarat Assembly Eleciton) માટે પણ ચૂંટણીની તારીખોની જાહેરાત કરાઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને ગૃહપ્રધાન અમિત શાહના (Home Minister Amit Shah) ગૃહ રાજ્ય એવા ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો (Gujarat lok Sabha Eleciton) માટે એક જ દિવસે મતદાન થશે. ગુજરાતની તમામ 26 બેઠકો પર ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન યોજાશે. જયારે પાંચ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી પણ યોજાશે.

 

આ વિધાનસભા બેઠકો પર યોજાશે

ત્રીજા તબક્કામાં ગુજરાતની પાંચ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી યોજાશે, જેમાં વિજાપુર, ખંભાત, વાઘોડિયા (Waghodia), માણાવદર અને પોરબંદરનો (Porbandar) સમાવેશ થાય છે. માહિતી મુજબ, 12 એપ્રિલે ગુજરાતમાં નોટિફિકેશન જાહેર થશે. 19 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. જ્યારે 22 એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. 4 જૂનના રોજ લોકસભા, વિધાનસભાનું એક જ દિવસે પરિણામ જાહેર થશે.

આ પણ વાંચો – LOKSABHA 2024 ELECTION : આતુરતાનો અંત, આ તારીખોમાં યોજાશે ચૂંટણી

આ પણ વાંચો – Lok Sabha Election 2024 Live : લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે, પ્રથમ તબક્કાનું 19 એપ્રિલે મતદાન, 4 જૂને મતગણતરી

આ પણ વાંચો – Modi government Action: યાસીન મલિકની પાર્ટી પર હજી પાંચ વર્ષનો પ્રતિબંધ, કેન્દ્રીય ગૃહમંત્રીએ આપી ચેતવણી

આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
By Hardik Shah
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
By Vipul Sen
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
By Hiren Dave
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
By Vipul Pandya
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
By VIMAL PRAJAPATI
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
By VIMAL PRAJAPATI
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
આજે રાતે સંભાળજો…! બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા! પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ? દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ