કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગળવારે અમેરિકા પહોંચી ગયા છે.રાહુલ સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય મૂળના લોકોને મળ્યા હતા અને તેમને સંબોધિત કર્યા હતા.આ દરમિયાન તેમણે પોતાની ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરીને દેશની રાજનીતિ વિશે વાત કરી અને ભારતીય જનતા પાર્ટીની સાથે RSS પર પણ પ્રહારો કર્યા.તેમણે કહ્યું કે તેઓ રાજકારણ માટે જરૂરી એવા સંસાધનોને નિયંત્રિત કરી રહ્યા છે.
Home » Congress નેતા Rahul Gandhi એ કર્યું દેશનું અપમાન
Congress નેતા Rahul Gandhi એ કર્યું દેશનું અપમાન
Hiren Dave
My name is Hiren Dave, I have 11 years experience in journalism field, i have worked in well known news channels of gujarati media, like vtv news and gtpl news Channel. At present i am working at Gujarat First News Channel in Digital Dept.
97