- ગોવામાં ભાન ભૂલતા ગુજરાતીઓ માટે મોટા સમાચાર
- ગોવામાં જઈને મોજ મસ્તી કરવી પડી અનેકને ભારે
- ગોવામાં નિયમભંગનો કોરડો લાગ્યો ગુજરાતમાં
- ઓવરસ્પીડ ડ્રાઇવ કરનારાના લાયસન્સ થશે રદ!
- ગોવા પોલીસની ભલામણને આધારે RTOની કાર્યવાહી!
- ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ, રેશ ડ્રાઇવિંગ સહિતના કેસમાં કાર્યવાહી
- ગતવર્ષે RTOએ 350 લાઇસન્સ કર્યાં રદ
- ચાલુ વર્ષે પણ 100થી વધુ લાઇસન્સ થશે રદ
- ગોવા જેમ રાજસ્થાનથી પણ આવી છે ભલામણ
- બીજા રાજ્યોમાં જઈને ધૂમ સ્ટાઇલ વાહનો ચલાવશો તો ગયા!
- બેફામ રેશ ડ્રાઇવિંગ કરનારા પર કાર્યવાહીનો કોરડો
- 6 મહિના સુધી નવા લાઇસન્સ માટે અરજીપાત્ર નહીં!
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ