Download Apps
Home » Mann Ki Baat : PM મોદીએ ભારતીય ક્રિકેટ ટીમના કર્યા વખાણ, કહ્યું- ખેલાડીઓએ તેમના પ્રદર્શનથી…

Mann Ki Baat : PM મોદીએ ભારતીય ક્રિકેટ ટીમના કર્યા વખાણ, કહ્યું- ખેલાડીઓએ તેમના પ્રદર્શનથી…

આજે PM મોદી (PM Modi) ના ‘મન કી બાત’ (Mann Ki Baat) કાર્યક્રમનો 108 મો એપિસોડ યોજાયો હતો, જેમાં વન ડે વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં ભારતીય ક્રિકેટ ટીમના પ્રદર્શનના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભારતીય ટીમે તેના પ્રદર્શનથી સૌ કોઈનું દિલ જીતી લીધું છે. જણાવી દઈએ કે, અમદાવાદ (Ahmedabad) ખાતે રમાયેલી વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા (Australia) એ ભારત (India) ને હરાવીને 6મી વખત વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

ભારતીય ટીમના ખેલાડીઓએ સૌના દિલ જીતી લીધા: PM મોદી

રવિવારે પીએમ મોદી (PM Modi) એ તેમના કાર્યક્રમ ‘મન કી બાત’ (Mann Ki Baat) ના વર્ષ 2023ના છેલ્લા એપિસોડમાં દેશને સંબોધિત કર્યો હતો. દરમિયાન તેમણે કહ્યું હતુ કે, વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં ભારતીય ટીમના ખેલાડીઓએ તેમના પ્રદર્શનથી સૌ કોઈના દિલ જીતી લીધા છે. જ્યારે હવે અંડર -19 માં આપણી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જીત પણ ખૂબ જ પ્રેરણાદાયક રહી છે. આ સાથે અન્ય અનેક રમતોમાં પણ ખેલાડીઓની ઉપલબ્ધિઓ દ્વારા દેશનો ગૌરવ વધ્યો છે.

એશિયન ગેમ્સ અને એશિયન પેરા ગેમ્સના ખેલાડીઓની કરી પ્રશંસા

આ સાથે પીએમ નરેન્દ્ર મોદીએ (PM Modi) ‘મન કી બાત’ (Mann Ki Baat) કાર્યક્રમમાં સંપૂર્ણ વર્ષ દરમિયાન રમતગમતમાં ભારતની ઉપલબ્ધિઓને પણ યાદ કરી હતી અને મેડલ જીતનાર સહિત તમામ ખેલાડીઓની પ્રશંસા કરી હતી. તેમણે એશિયન ગેમ્સ (Asian Games) અને એશિયન પેરા ગેમ્સમાં (Asian Para Games) ભાગ લેનારા ખેલાડીઓના શાનદાર પ્રદર્શનને બિરદાવ્યું હતું. જણાવી દઈએ કે, એશિયન પેરા ગેમ્સમાં ભારતે 100થી વધુ કુલ 111 મેડલ જીત્યા હતા. જ્યારે ચીનના હાંગઝોઉમાં યોજાયેલ એશિયન ગેમ્સ- 2023 માં ભારતે રેકોર્ડ કુલ 107 મેડલ જીત્યા હતા. આ સાથે ભારતે ઇતિહાસ રચ્યો હતો અને 72 વર્ષમાં પ્રથમ વખત 100 મેડલનો આંકડો પાર કર્યો હતો.

ઉપરાંત, આ વર્ષે જાન્યુઆરી મહિનામાં મહિલા U19 T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને પહેલીવાર ભારતીય ટીમે ઇતિહાસ રચ્યો હતો. ભારત તરફથી સહરાવતે 7 મેચમાં 297 રન જ્યારે કેપ્ટન શેફાલી શર્માએ 172 રન ફટકાર્યા હતા. પાર્શ્વવી ચોપડાએ 6 મેચમાં 11 વિકેટ જ્યારે મન્નતે 9 વિકેટ ઝડપી હતી.

 

આ પણ વાંચો – Cricket Controversy: વર્ષ 2023 દરમિયાન Cricket જગતમાં થયેલ Controversy

30 દિવસમાં દુનિયાભરમાં બની 11 અજીવ ઘટનાઓ
30 દિવસમાં દુનિયાભરમાં બની 11 અજીવ ઘટનાઓ
By VIMAL PRAJAPATI
શું તમે પગંલ પર બેસીને ખાઓ છો? જો હા, તો થઈ જાઓ સાવધાન!
શું તમે પગંલ પર બેસીને ખાઓ છો? જો હા, તો થઈ જાઓ સાવધાન!
By VIMAL PRAJAPATI
ભારત જ નહીં પાકિસ્તાન અને અમેરિકામાં પણ ખવાય છે PARLE-G, જાણો તેની રોચક વાતો
ભારત જ નહીં પાકિસ્તાન અને અમેરિકામાં પણ ખવાય છે PARLE-G, જાણો તેની રોચક વાતો
By Harsh Bhatt
સોફિયા અંસારીએ પોતાના સેક્સી ફિગરને ફ્લોન્ટ કર્યું
સોફિયા અંસારીએ પોતાના સેક્સી ફિગરને ફ્લોન્ટ કર્યું
By Hardik Shah
7 મે ના રોજ આવતી શનિ જયંતીમાં ભૂલથી પણ ન કરતાં આ ભૂલ!
7 મે ના રોજ આવતી શનિ જયંતીમાં ભૂલથી પણ ન કરતાં આ ભૂલ!
By Harsh Bhatt
CSK ને ચીયર કરતી આ સુંદર યુવતી કોણ છે ?
CSK ને ચીયર કરતી આ સુંદર યુવતી કોણ છે ?
By Hardik Shah
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
30 દિવસમાં દુનિયાભરમાં બની 11 અજીવ ઘટનાઓ શું તમે પગંલ પર બેસીને ખાઓ છો? જો હા, તો થઈ જાઓ સાવધાન! ભારત જ નહીં પાકિસ્તાન અને અમેરિકામાં પણ ખવાય છે PARLE-G, જાણો તેની રોચક વાતો સોફિયા અંસારીએ પોતાના સેક્સી ફિગરને ફ્લોન્ટ કર્યું 7 મે ના રોજ આવતી શનિ જયંતીમાં ભૂલથી પણ ન કરતાં આ ભૂલ! CSK ને ચીયર કરતી આ સુંદર યુવતી કોણ છે ? તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ