Download Apps
Home » SAM BAHADUR હવે OTT ઉપર આવવા માટે તૈયાર, નોંધી લો તારીખ

SAM BAHADUR હવે OTT ઉપર આવવા માટે તૈયાર, નોંધી લો તારીખ

વિક્કી કૌશલની વર્ષ 2023 ના ડીસેમ્બરમાં એક ફિલ્મ આવી હતી, જેની સીધી ટક્કર રણબીર કપૂરની ફિલ્મ એનિમલ સાથે થઈ હતી. હા આપણે વાત કરી રહ્યા છીએ SAM BAHADUR ફિલ્મની. આ ફિલ્મની ટક્કર એક ઘણી લોકપ્રીય ફિલ્મ સાથે થઈ હતી તેમ છત્તા આ ફિલ્મે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું અને ફિલ્મે સારી કમાણી પણ કરી હતી. આ ફિલ્મ ગયા વર્ષે 1 ડિસેમ્બર, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. હવે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવવા માટે તૈયાર છે.

OTT ઉપર આવશે SAM BAHADUR 

SAM BAHADUR 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસના અવસરે ZEE 5 પર રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ દેશના પહેલા ફિલ્ડ માર્શલ સેમ માણેકશાના જીવન પર આધારિત હતી જેમાં વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ મેઘના ગુલઝારે ડિરેક્ટ કરી હતી.

ZEE5 એ કરી જાહેરાત 

 

View this post on Instagram

 

A post shared by ZEE5 (@zee5)

તમને જણાવી દઈએ કે ZEE5 એ આજે ​​સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિકી કૌશલ અભિનીત SAM BAHADUR ના સ્પેશિયલ ડિજિટલ પ્રીમિયરની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં વિકી કૌશલ ઉપરાંત ફાતિમા સના શેખ, સાન્યા મલ્હોત્રા, નીરજ કબી અને મોહમ્મદ જીશાન અયુબ જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં ફિલ્ડ માર્શલ સેમ માણેકશાની આર્મી ચીફ બનવાથી લઈને તેમની નિવૃત્તિ સુધીની શાનદાર સફર દર્શાવવામાં આવી છે. આ ફિલ્મનું નિર્માણ રોની સ્ક્રુવાલાએ કર્યું છે.

SAM BAHADUR એ  બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો હતો

નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ વિકી કૌશલે સોશિયલ મીડિયા પર સામ બહાદુરની સક્સેસ પાર્ટીની કેટલીક અંદરની તસવીરો ફેન્સ સાથે શેર કરી હતી. આ પાર્ટીમાં ફિલ્મના કલાકારો સિવાય ક્રૂ મેમ્બરોએ પણ ભાગ લીધો હતો. વિકી ઉપરાંત, શેર કરેલી તસવીરોમાં, મેઘના ગુલઝાર અને નિર્માતા રોની સ્ક્રુવાલા સાથે કેક કાપતી જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે SAM BAHADUR એ  બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો હતો.

આ પણ વાંચો — Ayodhya Ram Mandir : પ્રાણ પ્રતિષ્ઠા થતા જ કંગનાએ લગાવ્યા જય શ્રી રામના નારા

 

ઉનાળામાં વધારે પ્રમાણમાં કેરી ખાવાથી શું શરીરમાં નુકસાન થશે?
ઉનાળામાં વધારે પ્રમાણમાં કેરી ખાવાથી શું શરીરમાં નુકસાન થશે?
By Aviraj Bagda
ઉનાળો શરૂ થતાની સાથે જ બજારમાં આ ફળની માંગ વધી જાય છે
ઉનાળો શરૂ થતાની સાથે જ બજારમાં આ ફળની માંગ વધી જાય છે
By VIMAL PRAJAPATI
કોવિશીલ્ડ લેનારને કેટલી ચિંતા કરવી જોઈએ, 5 મહત્વના પાસા
કોવિશીલ્ડ લેનારને કેટલી ચિંતા કરવી જોઈએ, 5 મહત્વના પાસા
By Aviraj Bagda
આ ફળો ખાધા પછી ભૂલથી પણ ન પીતા પાણી, નહીં તો શરીર બનશે રોગનું ઘર
આ ફળો ખાધા પછી ભૂલથી પણ ન પીતા પાણી, નહીં તો શરીર બનશે રોગનું ઘર
By Harsh Bhatt
મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ
મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
By Hardik Shah
Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે
Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે
By VIMAL PRAJAPATI
ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો
ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો
By Hardik Shah
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ઉનાળામાં વધારે પ્રમાણમાં કેરી ખાવાથી શું શરીરમાં નુકસાન થશે? ઉનાળો શરૂ થતાની સાથે જ બજારમાં આ ફળની માંગ વધી જાય છે કોવિશીલ્ડ લેનારને કેટલી ચિંતા કરવી જોઈએ, 5 મહત્વના પાસા આ ફળો ખાધા પછી ભૂલથી પણ ન પીતા પાણી, નહીં તો શરીર બનશે રોગનું ઘર મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો