Download Apps
Home » ગોંડલ સબ જેલમાં કેદીની મુલાકાતે આવેલી મહિલાએ ઝેરી દવા ગટગટાવી

ગોંડલ સબ જેલમાં કેદીની મુલાકાતે આવેલી મહિલાએ ઝેરી દવા ગટગટાવી

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

હાદસોકા શહેર મનાતા ગોંડલમાં દિન પ્રતિદિન નિત નવા હાદસા બનતા રહેતા હોય છે ત્યારે અત્રેના વોરા કોટડા રોડ પર આવેલા સબજેલે કેદીની મુલાકાતે આવેલ અજાણી મહિલાએ ઝેરી દવા ગટગટાવી લેતા દોડધામ મચી જવા પામી હતી જેલર, કોન્સ્ટેબલ અને જાપતામાં આવેલ પોલીસ કર્મચારીઓએ અજાણી મહિલાને તાકીદે ગોંડલ હોસ્પિટલમાં ખસેડી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલે ખસેડી હતી.

મહિલાની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઇ 

પ્રાપ્ત વિગતો મુજબ વોરાકોટડા રોડ પર આવેલ સબ જેલના જેલર મશરૂભાઈ ગમારા એ જણાવ્યું હતું કે સવારે પોણા અગિયાર વાગ્યાના સુમારે કોઈ અજાણી મહિલા કેદી ને મળવા માટે આવી હતી ત્યાં ગેટ પર ફરજ પરના કોન્સ્ટેબલ મેહુલસિંહ વાળાએ આધાર કાર્ડ માંગતા અજાણી મહિલાએ આધાર કાર્ડ ઝેરોક્ષ કરાવીને લાવું છું તેવું કહી કંપાઉન્ડમાં પહોંચી હતી જ્યાં તેને સાથે લાવેલ ઝેરની બોટલ પી લેતા તે ઉલટી કરવા લાગતા પોલીસ કર્મચારીઓ દોડી ગયા હતા અને જેલની ગાડીમાં જ મહિલાને સરકારી હોસ્પિટલે ખસેડી હતી જ્યાં તેની હાલત વધુ નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી

અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
By VIMAL PRAJAPATI
શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે?
શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે?
By VIMAL PRAJAPATI
ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે
ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે
By VIMAL PRAJAPATI
ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા
ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા
By Harsh Bhatt
તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત
તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત
By Harsh Bhatt
શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર
શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર
By Hiren Dave
Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral
Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral
By Dhruv Parmar
જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો
જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો
By Aviraj Bagda
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે? ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો