દેશમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે અને એક્ટિવ કેસની સંખ્યા 23 હજારને પાર થઈ છે.સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 4435 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં …
-
-
-
BAPSGujaratElectionResultHomeIPLListenReadStartupsukhdukhnopoadcastUnionBudget2023Watchઅમદાવાદઆંતરરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયએક્સક્લુઝીવએક્સક્લુઝીવએક્સક્લુઝીવગાંધીનગરગુજરાતગુજરાતગુજરાતગેલેરીગેલેરીજામનગરજૂનાગઢટેક & ઓટોટેક & ઓટોધર્મ ભક્તિધર્મ ભક્તિધર્મ ભક્તિધર્મ ભક્તિપૉડકાસ્ટપૉડકાસ્ટપૉડકાસ્ટબિઝનેસબિઝનેસભાવનગરમનોરંજનમનોરંજનમનોરંજનરાજકોટરાષ્ટ્રીયરાષ્ટ્રીયરાષ્ટ્રીયરાષ્ટ્રીયલાઇફ સ્ટાઇલલાઇફ સ્ટાઇલવડોદરાવાયરલ & સોશિયલવાયરલ & સોશિયલવિડીયોવિડીયોસુરતસ્પોર્ટ્સસ્પોર્ટ્સ
સુરતમાં સિઝનલ ફ્લ્યૂના કેસમાં સતત વધારો, એક્શન મોડમાં સિવિલ તંત્ર
by Vipul Pandyaby Vipul Pandyaસુરતમાં સિઝનલ ફ્લૂના કેસમાં સતત વધારો સિવિલમાં દરરોજ સરેરાશ 200 થી વધુ સિઝનલ ફ્લૂના દર્દીઓ નોંધાયાનવી સિવિલ હોસ્પિટલમાં ટીબી વોર્ડમાં સિજનલ ફલૂ દર્દીઓ માટે આઇસોલેશન વર્ડ તૈયાર કરાયોઓક્સિજન વેન્ટિલેટર સાથેના 10 …
-
રાષ્ટ્રીય
કોરોનાના ભયથી દિકરા સાથે 3 વર્ષ સુધી ઘરમાં કેદ રહી મહિલા, પોલીસ પણ સ્તબ્ધ
by Vipul Pandyaby Vipul Pandyaભારતમાં કોરોના સંક્રમણની ગતિ ઘટી રહી છે. એક સમયે કોરોનાના ભય તળે આખો દેશ ઘરમાં પુરાઈ ગયો હતો. દેશમાં ઘટી રહેલા કોરોનાના ભય વચ્ચે હરિયાણાના ગુરૂગ્રામથી એક ચોંકાવનારી ઘટના સામે …
-
વિશ્વભરમાં જીવલેણ કોરોનાએ (Covid-19) ભયાનતા ફેલાવી હતી. હાલ કોરોના (Corona Virus) ગાયબ થઈ ગયો છે. પરંતુ કોરોનાની ભયાનક આડ અસરો જોવા મળી રહી છે. અમેરીકાના (America) વિશ્વવિખ્યાત ઓન્કોલોજીસ્ટ (Oncologist) ડો. …
-
આંતરરાષ્ટ્રીય
ચીનની 80 ટકા જનસંખ્યા થઇ કોરોનાથી સંક્રમિત, જાણો કોણે કર્યો ખુલાસો
by Vipul Pandyaby Vipul Pandyaસમગ્ર દુનિયાએ કોરોનાનું તાંડવ જોયું છે. ભલે આજે વિશ્વમાં કોરોનાના કેસ ઓછા થઇ ગયા છે પરંતુ આજે પણ એક દેશ છે જેની પરિસ્થિતિ સતત ખરાબ થઇ રહી છે. જીહા, તે …
-
આંતરરાષ્ટ્રીય
શું ચીન એકવાર ફરી બનશે વિશ્વ માટે મોટો ખતરો? અહીં કોરોનાથી લાખો લોકો છે સંક્રમિત
by Vipul Pandyaby Vipul Pandyaચીન એકવાર ફરી દુનિયા માટે મોટી મુસિબત બને તેવા અહેવાલો સતત સામે આવી રહ્યા છે. અહીં કોરોનાના કારણે સ્થિતિ સતત ખરાબ થઇ રહી છે. આ દેશમાંથી સતત એવા સમાચાર સામે …
-
આંતરરાષ્ટ્રીય
અમેરિકાના 40 ટકા દર્દીઓમાં જોવા મળ્યો કોરોનાનો આ વેરિએન્ટ, ભારત પર શું થશે અસર?
by Vipul Pandyaby Vipul Pandyaચીન બાદ અમેરિકામાં પણ કોરોના વાઈરસના એક નવા વેરિએન્ટનો કહેર જોવા મળી રહ્યો છે. ચીનમાં કોરોનાના BF 7 વેરિએન્ટે કહેર વર્તાયો છે તો અમેરિકા પણ ઓમિક્રોનના એક સબ વેરિએન્ટ XBB.1.5એ …
-
રાષ્ટ્રીય
વિદેશમાંથી આવનારા 18 લોકો કોરોના સંક્રમિત મળ્યા, કોઈ ગંભીર નથી
by Vipul Pandyaby Vipul Pandyaરાષ્ટ્રીય રાજધાની, બિહારના બોધગયા અને કોલકાતા, બંગાળમાં વિદેશથી આવનારા 18 લોકો કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે. તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શરૂ કરાયેલી ઓચિંતી તપાસ દરમિયાન તેઓ સંક્રમિત જણાયા હતા. તમામના …
-
ગુજરાત
નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોની મુશ્કેલી વધારી શકે છે કોરોના, જાણો કેવી રીતે બચી શકાય
by Vipul Pandyaby Vipul Pandyaવિશ્વના ઘણા દેશોમાં જે રીતે કોરોના સંક્રમણનું જોખમ વધી રહ્યું છે, તેનાથી લોકોની ચિંતા વધી ગઇ છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, BF.7 વેરિઅન્ટના સંક્રમણના કિસ્સામાં ગંભીર રોગના કિસ્સાઓ ઓછા …