દેશમાં કોરોના વાયરસ (COVID-19) સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં સક્રિય કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 4054 પર પહોંચી ગઈ છે. એક દિવસ પહેલા 3742 …
-
રાષ્ટ્રીય
-
ગુજરાત
Corona Update: અમદાવાદમાં કોરોનાનો વધતો સકંજો! 24 કલાકમાં 11 નવા કેસ, જાણો વિગત
by Vipul Senby Vipul Senગુજરાત, કેરળ સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારી ફરી એકવાર માથું ઊંચક્યું છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 11 નવા કેસ નોંધાયા છે, …
-
રાષ્ટ્રીય
દેશમાં કોરોનાના નવા JN.1 વેરિએન્ટે વધારી ચિંતા, દર કલાકે થઇ રહ્યા છે 17 લોકો સંક્રમિત
by Hardik Shahby Hardik Shahએકવાર ફરી કોરોનાવાયરસ આપણા જીવનને પ્રભાવિત કરવા આવી રહ્યો છે. જીહા, તાજતેરમાં દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ JN.1 થી લોકોમાં ચિંતા વધી ગઇ છે. મળી રહેલી માહિતી અનુસાર, ભારતમાં દર કલાકે …
-
ગુજરાત
Corona Virus : રાજ્યમાં કોરોનાના કેસ વધતા લોકોમાં ફફડાટ, અમદાવાદમાં સૌથી વધુ કેસ…
by Dhruv Parmarby Dhruv Parmarગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસોમાં વધારો થયો છે. હાલમાં રાજ્યમાં કોરોનાનો આંક 13 પર પહોંચ્યો છે. અમદાવાદમાં જોધપુર, પાલડી અને ઘાટલોડિયા વોર્ડમાં કોરોનાના કેસ નોંધાયેલા છે. 7માંથી 5 કેસ વિદેશથી આવેલા …
-
બિઝનેસ
Stock Market Crash : રેકોર્ડ ઉછાળા બાદ શેરબજાર ઊંધા માથે પટકાયું, એક જ દિવસમાં કરોડો સ્વાહ
by Hiren Daveby Hiren Daveબુધવારે શેરબજારમાં થોડા જ કલાકોમાં રેકોર્ડ વધારો અને પછી રેકોર્ડ ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ-નિફ્ટી ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યા પછી તીવ્ર ઘટાડા સાથે એક હજાર પોઈન્ટનો ઘટાડો થયો …
-
રાષ્ટ્રીય
COVID-19 : દેશમાં ફરીથી કોરોનાએ વધારી ચિંતા, 24 કલાકમાં 341 નવા કેસ, ત્રણના મોત
by Dhruv Parmarby Dhruv Parmarભારતમાં ફરી એકવાર કોરોના વાયરસના નવા કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 292 નવા કેસ નોંધાયા છે, જેમાં …
-
આંતરરાષ્ટ્રીય
Coronavirus ના નવા વેરિઅન્ટથી સાવધાન, WHO એ જાણો શું આપી ચેતવણી
by Hardik Shahby Hardik ShahCoronavirus શબ્દ સંભળાતા જ ડરનો જાણે માહોલ બની જાય છે. આજે ભલે કોરોનાના કેસ તમને તમારા આસપાસમાં જોવા નથી મળી રહ્યા પણ એવું ન સમજો કે તે આ વાયરસ પૂરી …
-
રાષ્ટ્રીય
શું ફરી કહેર વર્તાવશે કોરોના? નવા વેરિયન્ટનો પહેલો કેસ આવતા કેરળના સ્વાસ્થ્ય મંત્રીએ કહી આ વાત!
by Vipul Senby Vipul Senકેરળમાં કોવિડ-19ના (Covid-19) સબ વેરિયન્ટ JN.1નો એક નવો મામલો સામે આવ્યા બાદ સ્વાસ્થ્ય વિભાગ દોડતું થયું છે. ત્યારે હવે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે (Veena George) રવિવારે લોકોને આશ્વાસન આપ્યું …
-
રાષ્ટ્રીય
Health : ચીનમાં ફેલાતા નવા વાયરસથી ભારતમાં કેટલો ખતરો !, જાણો આવા 5 પ્રશ્નોના જવાબ
by Dhruv Parmarby Dhruv Parmarચીનમાં ફરી એક નવો વાયરસ ચિંતાનું કારણ બની રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઉત્તર ચીનમાં બાળકોમાં ન્યુમોનિયા જેવો રોગ ફેલાઈ રહ્યો છે. જેના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી …
-
રાષ્ટ્રીય
China : ઝડપથી ફેલાઇ રહી છે રહસ્યમય બિમારી, ભારત સરકાર પણ એલર્ટ
by Vipul Pandyaby Vipul Pandyaકોરોના વાયરસની જન્મભૂમિ તરીકે કુખ્યાત થયેલું ચીન હવે નવી રહસ્યમય બિમારીમાં સપડાયું છે. હાલમાં ચીનમાં એક રહસ્યમય રોગે દરેકને મુશ્કેલીમાં મુકી દીધા છે. આ શ્વાસ સંબધિત ન્યુમોનિયાના રોગથી મોટી સંખ્યામાં …