પોરબંદર શહેર અને જિલ્લામાં પોલીસે આગામી 31મી ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને હાથ ધરેલી ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત ગઈકાલે રાત્રીના જિલ્લામાં ચાર સ્થળેથી કુલ રુ.65 હજારના વિદેશી દારુ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા …
-
-
ગુજરાત
બહેરામપુરામાં જાહેરમાં યુવકની હત્યાનો મામલો, ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓને દબોચી લીધા
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ (Ahmedabad)શહેરના કાગડાપીઠ પોલીસ (Kagadapith Police)મથકે યુવકની હત્યા (Killing a young man)થઈ હોવાનો ગુનો નોંધાયો હતો તે મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch)બહેરામપુરા (Bahrampura)વિસ્તારમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.જેમાં …
-
અમદાવાદ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક બોગસ કોલ સેન્ટરનો કર્યો પર્દાફાશ
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ (Ahmedabad) શહેરના શિવરંજની વિસ્તારમાંથી એક બોગસ કોલ સેન્ટર (Call Center) અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch)એ ઝડપી લીધું છે. આ સાથે જ 13 જેટલા શખ્સોની પણ ધરપકડ કરી લેવામાં આવી …
-
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) જવેલર્સના શૉ રૂમ નજર ચૂકવી સોનાના દાગીના ચોરી કરતી મહિલાને ઝડપી પાડી છે. આરોપી મહિલા તેના ભાઈના સાથે ચોરી કરતી હતી. ક્રાઈમ બ્રાન્ચે બંને …
-
અમદાવાદ
39 જેટલા ગુનામાં વોન્ટેડ ડફેર આરોપી આવી ગયો ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં
by Vipul Pandyaby Vipul Pandyaડફેર તથા જત ગેંગના વોન્ટેડ આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધમાં ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં સહિત કુલ 39 જેટલા ગુના દાખલ થયેલા છે. પેલા કેટલાય …
-
અમદાવાદ
મુંબઈથી ડ્રગ્સ લઈને આવતા પોલીસના બાતમીદાર સહિત 4ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રીંગ રોડ પરથી ઝડપ્યા
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ શહેરમાંથી ફરી એકવાર ડ્રગ્સની હેરાફેરી ઝડપાઇ છે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રોપડા ગામ પાસેથી લાખો રૂપિયાની કિંમતના એમડી ડ્રગ્સ સાથે અમદાવાદના ચાર શખ્સોની ધરપકડ કરી છે. મુંબઈથી મોટી માત્રામાં MD ડ્રગ્સ …
-
પોકર ગેમમાં રૂપિયા હારી જવાથી પોતાનું અપહરણ થયું હોવાનું તરકટ રચનારા અમદાવાદના ડોક્ટરની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સાઉથ બોપલ વિસ્તારમાંથી ધરપકડ કરી છે.અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલરૂમને એક કોલ મળ્યો હતો જેમાં …
-
અમદાવાદ
સોશિયલ મીડિયા પર હથિયારોની સોદાબાજીનો પર્દાફાશ, બદમાશોની કરતૂત
by Vipul Pandyaby Vipul Pandyaદેશભરમાંં એક તરફ આઝાદીના અમૃતકાળની રંગેચંગે ઉજવણી કરાઇ રહી છે, તો બીજી તરફ દેશમાં દહેશત ફેલાવતા અસામાજીક તત્વો સક્રિય થયાં છે. તેમને ડામવા તંત્ર પણ એક કદમ આગળ રહે છે. …
-
ગુજરાત રમખાણ કેસમાં ફંડની હેરાફેરી અને ખોટા દસ્તાવેજને લઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ એકની ધરપકડ કરી લીધી છે. સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવામા આવી છે. ક્રાઈમ બ્રાન્ચે બનાસકાંઠા જેલમાંથી …
-
સુરત
સમગ્ર દેશમાંથી 100 કરોડની છેતરપીંડી કેસમાં આરોપીને ટ્રાન્સફર વોરંટથી સુરત લવાયો
by Vipul Pandyaby Vipul Pandyaઇન્સ્યોરન્સ કંપનીમાં રોકાણ કરીને નવ વર્ષમાં નાણાં ડબલ કરવાની લાલચ આપી સમગ્ર દેશમાં 100 કરોડ કરતાં વધુની છેતરપિંડી કરનાર ભેજાબાજ આરોપી નંદલાલ કેસરીસિંહ રાજપૂતની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં …