સુરતની દીકરીએ દુબઈમાં ગોલ્ડ મેડલ જીતીને દેશ સાથે ગુજરાત અને સુરતનું નામ રોશન કર્યું છે. 30 એપ્રિલના રોજ દુબઈ ખાતે ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતની 17 …
-
-
ગુજરાત
માતાએ જ કરી હતી પુત્રીની હત્યા, દિવ્યાંગ હોવાથી સારસંભાળથી કંટાળી ઉતારી મોતને ઘાટ
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ રાબિયા સાલેહ, સુરત માવતર બન્યું કમાવતર જેવી ઘટના સુરતમાં સામે આવી છે. માતાએ પુત્રીની હત્યા કરી તેને દુષ્કર્મ અને હત્યામાં ખપાવવા નો પ્રયાસ કર્યો હતો.વાત છે સુરતના ચોકબજાર વિસ્તારની, …
-
અમદાવાદ
સરદાર નગરમાં પુત્રીની મદદથી પત્નીએ પતિની કરી હત્યા, જાણો ચોંકાવનારો બનાવ
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ (Ahmedabad) શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં સરદાર નગર પોલીસે હત્યાનો ગુનો નોંધી માતા અને દીકરીની ધરપકડ કરી.દિકરી અને માતાએ કરી હત્યાશહેરના સરદાર નગર વિસ્તારમાં બનેલા …
-
ગુજરાત
લગ્નનો આનંદ શોકમાં છવાઈ ગયો,બીજા દીવસે દીકરો અને દીકરીના હતાં લગ્ન
by Vipul Pandyaby Vipul Pandyaવાઘોડિયા તાલુકાના સિંહાપુરા ગામનું એક પરિવાર સાવલી તાલુકાના આદલા વાલા ગામે દિકરીના લગ્ન નક્કી કયૉ હતા. ત્યાં વહેવાઈ ને ત્યાં લગ્નમાં હાજરી આપી તેઓ પરત ફરી રહ્યા હતા. તે સમય …
-
ગુજરાત
લગ્ન મંડપમાં પિતાની સરપ્રાઇઝ, સ્વર્ગસ્થ માતાની પ્રતિમા જોઇ પુત્રીઓ ગદગદ..
by Vipul Pandyaby Vipul Pandyaએક પિતા લગ્ન મંડપમાં પોતાની દીકરીઓ માટે એવી ભેટ લાવ્યા કે લગ્ન પ્રસંગમાં રહેલા તમામ લોકોને આંખોમાં આવ્યા આંસુ..એક પિતાએ પોતાની દીકરીઓના લગ્નમાં તેની સ્વર્ગસ્થ માતાની હાજરીની અનુભૂતિ માટેની એક …
-
મનોરંજન
પઠાણની સફળતા પર ભાવુક થઇ શાહરૂખની દિકરી સુહાના, આ રીતે વ્યક્ત કરી ખુશી
by Vipul Pandyaby Vipul Pandyaસુપરસ્ટાર શાહરૂખ ખાનની ‘પઠાણ’એ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં ઓપનિંગ ડેનો સૌથી મોટો રેકોર્ડ નોંધાવ્યો છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીના મામલે સુનામી લઈને આવી છે. પઠાણ ફિલ્મનો ઉત્સાહ લોકોનું માથું …
-
ગુજરાત
‘સાહેબ મારે પત્ની સાથે અઢી વર્ષથી શારીરિક સંબંધ નહોતો’ હેવાન પિતાએ અઢી વર્ષની દિકરીને પીંખી નાંખી
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની એક ધૃણાસ્પદ ઘટનામાં હેવાન પિતાને પોતાની જ આઠ વર્ષની બાળકીને પીંખી નાખી.ઘટના એમ હતી કે આરોપી ઘરે હતો ત્યારે તેની આઠ વર્ષની દીકરી પણ ઘરે એકલી …
-
ગુજરાત
શું સાવકા પિતાએ કરી અઢી વર્ષની માસુમ દીકરીની હત્યા ? ઝાડીમાંથી મળી બાળકીની લાશ
by Vipul Pandyaby Vipul Pandyaરાજકોટ શહેરમાં રહસ્યમય સંજોગોમાં એક અઢી વર્ષની બાળકીની લાશ મળી આવી છે. આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કોઠારીયા નજીક બાવળની જાડી જાખરામાંથી એક માસુમ બાળકીની લાશ મળી આવી છે. છેલ્લા ત્રણ …
-
રાષ્ટ્રીય
મનોજ તિવારીના ઘરે પુત્રીનો જન્મ, સોશિયલ મીડિયા પર ફોટો શેયર કરી વ્યક્ત કરી ખુશી
by Vipul Pandyaby Vipul Pandyaભોજપુરી સિનેમાના સુપર સ્ટાર સિંગર એક્ટર અને ભાજપા સાંસદ મનોજ તિવારીના ઘરે દિકરીનો જન્મ થયો છે.. એક્ટરની પત્ની સુરભી તિવારીએ આજે 12 ડિસેમ્બરના દિવસે પુત્રીને જન્મ આપ્યો છે. સોશિયલ મીડિયાના …
-
રાષ્ટ્રીય
પિતા ભગવાનનું બીજુ સ્વરૂપ હોય છે, લાલુપ્રસાદ યાદવની દીકરીની ભાવુક પોસ્ટ
by Vipul Pandyaby Vipul Pandyaદીકરી રોહીણી કરી છે પિતાને કિડની દાન આરજેડી પ્રમુખ લાલુ યાદવની પુત્રી રોહીણી આચાર્યએ આજે પિતાને લઇને એક ભાવુક પોસ્ટ કરી છે.. લાલુ યાદવની આવતા મહિને સિંગાપોરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થશે. તેઓ …