SABARKANTHA જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સીમમાં ઘઉંના પાક તૈયાર થઈ ચુકયો છે. ત્યારે વડાલી તાલુકાના ત્રણ ગામોમાં રવિવારે ખેતરોમાંથી પસાર થઈ રહેલ વીજ લાઈનમાં ભારે પવનને કારણે તણખા ઝરતા ત્રણ …
-
-
ગુજરાત
VADODARA : આંબા પરથી કેરી તોડ્યા બાદ જમીન મામલે પરિવારમાં ધીંગાણું
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા પાસે સાવલી (SAVLI) માં પરિવારની વૃદ્ધાએ ખેતરના આંબા (MANGO FARM) પરથી કેરી તોડતા બોલાચાલી થઇ હતી. જે અંગે કહેવા જતા મામલો બિચક્યો હતો. જે વાત ઉગ્ર બનતા …
-
VADODARA : વડોદરા (VADODARA) પાસે મંજૂસર પોલીસ મથકની હદમાં ખેડુતે કિંમતી લાલ ચંદન (Red sandalwood) અને સાગના છોડ વાવ્યા હતા. જેની દેખરેખ માટે પાકી ફેન્સીંગ પણ લગાડવામાં આવી હતી. ત્યારે …
-
Aravalli : અરવલ્લી જિલ્લાના ખેડૂતે જિલ્લાની જમીન ઉપર પ્રથમ વખત અનોખી રીતે ખેતી કરી ખેડૂતો માટે નવી રાહ ચીંધી છે. ખૂબ જ ઓછા ખર્ચમાં ઓછી માવજતે તૈયાર થતી જેરીનીયમની બાગાયતી ખેતી …
-
ગુજરાત
KHEDA : કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણની અઘ્યક્ષતામાં મહુધા ખાતે કૃષિ મેળો યોજાયો
by Harsh Bhattby Harsh Bhattઆંતરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023ની ઉજવણીના અનુસંધાનમાં કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણની અઘ્યક્ષતામાં તાલુકા કક્ષાનો કૃષિ મેળો 22 ગામ પાટીદાર સમાજ વાડી, મહુધા ખાતે ખેતીવાડી વિભાગ ખેડા જિલ્લા પંચાયત દ્વારા …
-
ગુજરાત
Panchmahal News : ઘોઘંબાના ખેડૂતો પડકારજનક સ્થિતિનો સામનો કરી ખેતી કરવા મજબૂર બન્યા
by Dhruv Parmarby Dhruv Parmarપંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ઘોઘંબા તાલુકામાં વર્ષોથી ખેડૂતો હટકે પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. અહીં આવેલી તમામ જમીન ડુંગરાળ જેવી સ્થિતિમાં ઢોળાવ વાળી હોવાથી ખેડૂતો માત્ર ચોમાસામાં તુવેર અને …
-
ગુજરાત
પંચમહાલ : જંગલી પશુઓની રંજાડ અને વાતાવરણમાં આવતા બદલાવને લઈ ખેડૂતો સુરણની ખેતી તરફ વળ્યા
by Dhruv Parmarby Dhruv Parmarજંગલી પશુઓની રંજાડ થકી પાકને થતાં નુકશાન અને સતત વાતાવરણમાં આવતા બદલાવને લઈ પંચમહાલ જિલ્લાના કાલોલ પંથકના ખેડૂતો હવે ચોમાસાની પરંપરાગત ખેતીમાંથી સુરણની ખેતી કરવા તરફ વળ્યા છે. ખેડૂતોના મત …
-
BAPSGujaratElectionResultHomeIPLListenReadStartupsukhdukhnopoadcastUnionBudget2023Watchઅમદાવાદઆંતરરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયએક્સક્લુઝીવએક્સક્લુઝીવએક્સક્લુઝીવગાંધીનગરગુજરાતગુજરાતગુજરાતગેલેરીગેલેરીજામનગરજૂનાગઢટેક & ઓટોટેક & ઓટોધર્મ ભક્તિધર્મ ભક્તિધર્મ ભક્તિધર્મ ભક્તિપૉડકાસ્ટપૉડકાસ્ટપૉડકાસ્ટબિઝનેસબિઝનેસભાવનગરમનોરંજનમનોરંજનમનોરંજનરાજકોટરાષ્ટ્રીયરાષ્ટ્રીયરાષ્ટ્રીયરાષ્ટ્રીયલાઇફ સ્ટાઇલલાઇફ સ્ટાઇલવડોદરાવાયરલ & સોશિયલવાયરલ & સોશિયલવિડીયોવિડીયોસુરતસ્પોર્ટ્સસ્પોર્ટ્સ
ભાવનગરના તણસા ગામે પાઇપ લાઇન લીકેજ થતાં ખેતરમાં પાણી-પાણી
by Vipul Pandyaby Vipul Pandyaભાવનગરના ઘોઘા તાલુકાના તણસા ગામે પાઇપ લાઇન લિકેજ થઈનર્મદા નિગમની પાઇપ લાઇન લિકેજ થતા ચારે તરફ પાણી જ પાણીખેડૂતના ખેતરમાં પાઇપ લાઇન લીકેજ ખેડૂતનો 600 મણ કપાસ પણ પાણી થઈ ગયોખેડૂતને …
-
ગુજરાત
ખેડા જિલ્લાના યુવાન ખેડૂતે સરકારી સબસીડીથી કર્યુ કંઇક એવું કામ, આજે વર્ષે છ લાખ રૂપિયાની કરે છે કમાણી
by Vipul Pandyaby Vipul Pandyaકૃષિ ક્ષેત્ર દેશનું સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે. કૃષિ સાથે પશુપાલન પણ આનુષાંગિક ક્ષેત્ર છે. આજે કૃષિ સાથે સંલગ્ન અને મધુરી આવક આપતા એક અલગ પ્રકારના ક્ષેત્રની વાત કરવી …
-
ગુજરાત
ગોબરધન પ્રોજેક્ટ અંતર્ગત 265 વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા
by Vipul Pandyaby Vipul Pandyaખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વાંઠવાડી ગામના પ્રગતિશીલ ખેડુત જયદીપસિંહ જસવંતસિંહ ચૌહાણ છેલ્લા 5 વર્ષથી વાંઠવાડી ગામે તેમની જમીનમાં સુભાષ પાલેકર પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરે છે. પ્રાકૃતિક ખેતીથી તેમની જમીનની ફળદ્રુપતા …