છેલ્લાં 4 દિવસમાં વધતા કોરોનાના કેસ વચ્ચે આજે કોરોનાના કેસમાં આશિક ઘટાડો નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોનાના કેસનો આંકડા 400થી નીચે નોંધાયો છે. આજે રાજ્યમાં 380 કેસ નોંધાયા છે. બીજી તરફ 209 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,16,245 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.94 ટકાએ પહોંચી ચુક્યો છે. કોરોના સામે રસીકરણમાં આજે કુલ 59,584 રસીના ડોઝ અપાયા હતા.કોરોનાને ક
-
-
ગાંધીનગર
ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમાર કોરોનાની ઝપેટમાં, થયાં હોમ આઈસોલેટ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ફરી એકવાર વધી રહ્યું છે. છેલ્લાં 4 દિવસથી ગુજરાતમાં કોરોના પોઝેટિવ કેસનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. સાથે જ કેસની સંખ્યા 100થી ઉપર નોંધાઇ રહી છે. હવે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્ય સચિવ પંકજ કુમાર કોરોના સંક્રમિત થયા બાદ તેઓની હોમ ટ્રીટમેન્ટ ચાલી રહી છે. તેઓ તેમના ગાંધીનગર સ્થિત ઘરે જ ક્વોરન્ટાઈન થઇને સારવાà
-
ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે.
કોરોના ઘટતા લોકો હવે રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 58 કેસ નોંધાયા છે. આજે પણ
રાજ્યભરમાં કોરોનાથી એક પણ મોત થયું નથી. ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 58 કેસ નોંધાયા છે. આ સાથે
રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 662 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 5 લોકો વેન્ટીલેટર પર છે. 657 લોકો સ્ટેબલ છે.રાજ્યàª
-
Homeગુજરાત
કોરોનામાં રાહત, રાજ્યમાં આજે કુલ 61 કેસ નોંધાયા, એકપણ મોત નહીં
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યમાં
કોરોના વાયરસના કેસ દિવસે દિવસે ઘટી રહ્યા છે. આજે ગુજરાતમાં કોરોના કુલ 61 કેસ
નોંધાયા છે. તો તેની સામે 186 કોરોના દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં
કુલ 12,11,273 દર્દીઓ સાજા થયા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 99.03 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ
રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 96,289 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.હાલ રાજ્યમાં કુલ 984 એક્ટિવ કેસ છે. àª
-
Homeગુજરાત
રાજ્યમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 3897 કેસ નોંધાયા…
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3897 નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 19 લોકોના મૃત્યુ થયાં છે. ગુજરાતનો કોરોનાનો રિકવરી રેટ 95.39 ટકા રહ્યો અને છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 10,723 દર્દીઓ સાજા થયા.રાજ્યમાં ક્યાં કેટલા કેસ?ગુજરાતમાં નવા નોંધાયેલા કેસોમાંથી સૌથી વધુ અમદાવાદમાં 1288 કેસ અને 7 દર્દીના મોત નીપજ્યાં છે. વડોદરામાà
-
Homeગુજરાત
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, એક દિવસમાં 6,097 કેસ નોંધાયા
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં આજે એક દિવસમાં 6,097 કેસ નોંધાયા છે. જેની સામે 12,105 દર્દી સાજા થયા છે. જે રાહતની વાત છે. જો કે એક દિવસમાં 35ના મૃત્યુ ચિંતાનો વિષય છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 57,521 છે. ગતરોજ 7,606 કેસ નોંધાયા હતા. અને 34ના મૃત્યુ થયા હતા. કોરોનાથી સાજા થવાનો દર 94.28 ટકા થયો છે.
-
Homeગુજરાત
રાજ્યમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો, એક દિવસમાં 6,679 કેસ…
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યમાં કોરોના વાયરસના કેસમાં મોટો ઘટાડો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6,679 નવા કેસ નોંધાયા છે. જેની સામે 14,171 દર્દીઓ સાજા થયા છે. જ્યારે એક દિવસમાં મૃત્યુઆંક 35 પહોંચ્યો છે જે ચિંતાનો વિષય છે. ત્યારે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાની વાત કરીએ તો અમદાવાદમાં 2,350 કેસ, સુરતમાં 277 કેસ, રાજકોટમાં 602 કેસ અને વડોદરામાં 602 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં 83,793 એક્ટિવ કેસ છે.