ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ISRO)એ પોતાના આ વર્ષના પ્રથમ મિશન અંતર્ગત સોમવારે સેટેલાઈટ લોન્ચ કર્યું. સોમવારે સવારે 5:59 કલાકે મિશન પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (PSLV-C52)નું સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર ખાતેથી …
-
-
અમદાવાદ
સિવિલ હોસ્પિટલ વિવાદમાં, RMO-વહીવટી અધિકારીઓ પર ગેરરીતિના આક્ષેપ
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદોમાં ઘેરાયેલી છે. ગેરરીતિ બદલ ગુજરાત તકેદારી આયોગે સિવિલ હોસ્પિટલના બે ડોક્ટર અને 1 વહિવટી અધિકારી સામે તપાસના આદેશ આપ્યા છે. એમ્બ્યુલન્સ,વાહનો વેચી કાઢ્યાનો આરોપઅમદાવાદ સિવિલ હોસ્પિટલ …
-
રાજકોટ
કેન્દ્રીય આરોગ્ય મંત્રીની મુલાકાત, ત્રીજી લહેર પર કહી દીધી મોટી વાત!
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ રાજકોટમાં AIIMSની મુલાકાત લીધી. કેબિનેટ કક્ષાના મંત્રી અને ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવિયા તથા પરશોત્તમ રૂપાલા 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. કોરોનાના થર્ડ વેવનો ડાઉન ફોલ: મનસુખ માંડવિયાપરાપીપળીયા …
-
આંતરરાષ્ટ્રીયગુજરાત
કેનેડાની 3 કોલેજોએ નોંધાવી નાદારી, ગુજરાતના સેંકડો વિદ્યાર્થીઓના ભાવિ જોખમમાં
by Vipul Pandyaby Vipul Pandyaકેનેડાની કોલેજો રાતોરાત બંધવિદેશ ભણવા જવાના અને ત્યાં જ સ્થાયી થવાના અભરખા હવે ગુજરાતીઓને ભારે પડી રહ્યા છે. હજુ તો થોડા સમય પહેલા જ અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાનો પ્રયાસ કરતા ચાર …
-
અમદાવાદ
સાણંદ GIDCમાં રૂ.12.65 લાખની ધાડનો ઉકેલાયો ભેદ, ગ્રામ્ય SOGએ 5 આરોપીની કરી ધરપકડ
by Vipul Pandyaby Vipul Pandyaસોની વેપારીઓને ટાર્ગેટ બનાવી પડાવતા પૈસા સાણંદ GIDC પોલીસ સ્ટેશનમાં એક વેપારીએ ધાડની ફરિયાદ નોંધાવી છે, જેમાં વેપારીએ ફેસબુકના માધ્યમથી સસ્તું સોનું આપવાની લાલચ આપી ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. સોની વેપારીને વિશ્વાસમાં …
-
અમદાવાદ
બુટલેગરની દીકરીને લગ્નની લાલચ આપી આચર્યું દુષ્કર્મ. યુવતી પાસેથી પડાવ્યા રૂપિયા અને દાગીના
by Vipul Pandyaby Vipul Pandyaઅવારનવાર દુષ્કર્મ આચરનાર ઝડપાયોઅમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં રહેતી એક યુવતીએ પરણીત યુવકે લગ્નની લાલચ આપી તેના પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે દુષ્કર્મ આચરનાર નરાધમને ઝડપી પાડ્યો …
-
અમદાવાદ
પરિણીતાને અજાણ્યા નંબરથી વીડિયો કોલ આવ્યો, કોલ રિસીવ કરતા જ ન્યૂડ વીડિયો કોલ શરૂ થયો
by Vipul Pandyaby Vipul Pandyaસોશિયલ મીડિયા યુઝર્સને સતર્ક કરતો કિસ્સોસોશિયલ મીડિયામાં એકાઉન્ટ હેક કરી કે ફેક એકાઉન્ટ બનાવી મહિલાઓને ફસાવવાના કિસ્સા વધી રહયા છે. આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના ચાંદખેડા …
-
અમદાવાદ
અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં ગંભીર બેદરકારી, ગર્ભવતી મહિલાને સારવાર ન મળતાં કેમ્પસમાં જ નવજાતનું મોત
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદની એલ.જી હોસ્પિટલ ફરી વિવાદોમાં સપડાઈ છે. હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. પ્રસુતિ વિભાગના સ્ટાફની બેદકારીને કારણે એક ગર્ભવતિ મહિલાના નવજાત શિશુનું મોત થયું છે. ગર્ભવતી મહિલાને પ્રસુતિની …
-
ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ને 13 તૂટે તેવી સ્થિતિ છે. પ્રમુખ પદનો કાંટાળો તાજ પહેર્યા બાદ જગદીશ ઠાકોરે સંગઠનની અટકી પડેલી નિમણુંકો એક બાદ એક જાહેર કરવાની શરૂ કરી પરંતુ …
-
રાજ્યમાં અવાર-નવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવે છે. જેને લઇ સરકારે તમામ એકમો માટે ફાયર સેફટી ફરજીયાત કરી છે. આ અંતર્ગત વિવિધ એકમો દ્વારા ફાયર NOC લેવામાં આવી રહી છે. …