રાજધાની દિલ્હીમાં મંકીપોક્સનો વધુ એક કેસ સામે આવ્યો છે. 35 વર્ષીય આ વ્યક્તિ નાઇજીરિયાનો છે પરંતુ હાલ દિલ્હીમાં રહે છે. તે હાલમાં કોઈ વિદેશ યાત્રાએ ગયો નથી. દિલ્હીમાં મંકીપોક્સ વાયરસનો …
-
-
કોરોના બાદ વિશ્વભરમાં મંકીપોક્સનો કેસ વધતો જોવા મળી રહ્યો છે. વર્તમાન સ્થિતિ એ છે કે મંકીપોક્સનો ચેપ અત્યાર સુધીમાં 70 થી વધુ દેશોમાં દસ્તક આપી ચૂક્યો છે. જે અંતર્ગત વિશ્વભરમાં …
-
ગુજરાત
ગુજરાતમાં મંકી પોક્સના બે સંદિગ્ધ કેસ મળ્યા, જાણો શું છે આ રોગની સારવાર
by Vipul Pandyaby Vipul Pandyaહાલમાં આરોગ્ય વિભાગ દ્વારા આ રોગને માટે ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. ત્યારે આજે ગુજરાતના રાજકોટમાં બે મંકી પોક્સના સંદિગ્ધ કેસો સામે આવ્યા છે મંકીપોક્સ રોગથી ગભરાવવાની જરૂર નથી જાણો …
-
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય
મંકીપોક્સને લઈને WHOનું ચિંતાજનક નિવેદન, કહ્યું – હળવાશની ન લેતા..
by Vipul Pandyaby Vipul Pandyaવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના દક્ષિણપૂર્વ એશિયા ક્ષેત્ર માટેના પ્રાદેશિક નિર્દેશકે રવિવારે સભ્ય દેશોને વાનરપોક્સ સામે લડવા માટે તકેદારી વધારવા અને જાહેર આરોગ્યના પગલાંને મજબૂત કરવા હાકલ કરી હતી. પ્રાદેશિક …
-
આ સંદર્ભમાં WHOના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસે પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમણે કહ્યું કે મંકીપોક્સનો ફેલાવો આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય છે. જાહેર આરોગ્યને લઈને ઈમરજન્સી લાદવામાં આવી રહી છે. ડો.ટેડ્રોસે કહ્યું કે …
-
Homeઆંતરરાષ્ટ્રીય
કોરોના તો ઠીક પરંતુ મંકીપોક્સ અને મારબર્ગ સહિતના ખતરનાક વાયરસે વિશ્વમાં ફેલાવ્યો ડર
by Vipul Pandyaby Vipul Pandyaવિશ્વ હજુ કોરોના મહામારીમાંથી બહાર આવ્યું નથી કે હવે નવા પ્રકારના વાયરસ દેખાવા લાગ્યા છે. કોરોના પછી મંકીપોક્સ વાયરસ સામે આવ્યો અને હવે મારબર્ગ વાયરસે હુમલો કર્યો છે. એવું કહેવામાં …
-
ગુજરાત
કોને મંકીપૉક્સ થવાનો ખતરો વધારે? નાના બાળકોને આ રોગથી દૂર રાખવા જરૂરી 4 બાબતો
by Vipul Pandyaby Vipul Pandyaકોને મંકીપૉક્સ થવાનો ખતરો વધારે છે?વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન અનુસાર ગર્ભવતી મહિલાઓને વધુ ખતરો રહે છે. આ લોકો માટે આ વાયરસ ગંભીર હોઈ શકે છે. તેની સાથે નબળી ઈમ્યુનિટીવાળા લોકો અને …
-
મંકીપૉક્સ શું છે?મંકીપૉક્સ એક ઑર્થોપૉક્સ વાયરસ છે, જેમાં ચેચક (સ્મૉલ પૉક્સ) જેવા લક્ષણો દેખાય છે. પરંતુ તે હજી સુધી ચેચક કરતા ઓછો ગંભીર છે. તે પ્રથમ વખત 1958 માં શોધ …
-
રાષ્ટ્રીય
કેરળમાં મંકીપોક્સનો બીજો કેસ મળી આવતા હડકંપ, એરપોર્ટ પર થઈ દર્દીની ઓળખ
by Vipul Pandyaby Vipul Pandyaદેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો છે. બંને કેસ કેરળમાં જ જોવા મળ્યા છે. આ માણસને લક્ષણો દેખાતા કન્નુરની પરિયારામ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના સેમ્પલ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ …
-
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય
સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે જાહેર કરી એડવાઈઝરી
by Vipul Pandyaby Vipul Pandyaદક્ષિણ ભારતીય રાજ્ય કેરળમાં મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાયા બાદ સરકાર એલર્ટ મોડ પર છે. શુક્રવારે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે એક એડવાઈઝરી જારી કરી છે. ખાસ વાત …