Home » આજનો 14 ફેબ્રુઆરીનો દિવસ રહેશે આ રાશિ માટે અતિ ફળદાયી, જાણો આજના ચોઘડિયા અને પંચાંગ
આજનો 14 ફેબ્રુઆરીનો દિવસ રહેશે આ રાશિ માટે અતિ ફળદાયી, જાણો આજના ચોઘડિયા અને પંચાંગ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
88
આજનું પંચાંગ:
➢ તારીખ :- ૧૪-૦૨-૨૦૨૨, સોમવાર
➢ તિથી :- વિ. સં. ૨૦૭૮ / મહા સુદ તેરસ
➢ રાશી :- કર્ક (ડ, હ)
➢ નક્ષત્ર :- પૂર્નવસુ (સવારે ૧૧:૫૩ સુધી)
➢ યોગ :- આયુષ્માન (રાત્રે ૦૯.૨૯ સુધી)
➢ કરણ :- કૌલવ (સવારે ૦૭.૩૮ સુધી)
➢ વિંછુડો કે પંચક :-
➢ પંચક આજે નથી.
➢ વિંછુડો આજે નથી.
➢ સૂર્ય રાશી ➢ ચંદ્ર રાશી
✓ કુંભ – કર્ક
➢ સૂર્યોદય :- ➢ સૂર્યાસ્ત :-
સવારે ૦૭.૦૧ કલાકે
સાંજે ૦૬.૧૦ કલાકે.
➢ ચંદ્રોદય➢ ચંદ્રાસ્ત
૦૩:૫૭ પી.એમ - ૦૬.૧૭ એ.એમ. (ફેબ્રુઆરી-૧૫)
➢ અભિજિત મૂહર્ત :-
બપોરે ૧૨:૧૩ થી ૧૨:૫૭ સુધી.
➢ રાહુકાળ
સવારે ૦૮:૨૪ થી ૦૯.૪૮ સુધી.
➢ વ્રત અને તહેવાર / દિન વિશેષ :
• વિશ્વ કર્મા જયંતી છે.
શિવ મહિમ્ન સ્ત્રોત્રનો પાઠ કરવો.
• તેરસ સમાપ્તિ: રાત્રે ૦૮:૨૮ સુધી.
• તારીખ :- ૧૪-૦૨-૨૦૨૨, સોમવાર / મહા સુદ તેરસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
અમૃત
૦૭:૧૩ થી ૦૮:૩૮
શુભ
૧૦:૦૩ થી ૧૧:૨૯
લાભ
૦૩:૪૫ થી ૦૫.૧૦
અમૃત
૦૫:૧૦ થી ૦૬:૩૫
રાત્રીના ચોઘડિયા
લાભ
૧૧:૧૯ થી ૧૨:૫૪
❖ મેષ (અ, લ , ઈ) :-
➢ ભય દૂર કરવો.
➢ ઓફિસનું કામ વધે.
➢ મૂડ બદલાયા કરે.
➢ લોકોની મદદથી સારું થાય.
➢ શુભ કલર –પીળો
➢ શુભ નંબર –૯
❖ વૃષભ (બ, વ, ઉ) :-
• સમજી વિચારીને પગલું ભરો.
• કામકાજમાં વધારો થાય.
• બોલવા પર કાબૂ રાખો.
• નવી વસ્તુ સર્જાય.
• શુભ કલર –ગુલાબી
• શુભ નંબર –૪
❖ મિથુન (ક, છ, ઘ) :-
• પ્રમોશન મળે.
• અણધાર્યા લાભ થાય.
• માતા-પિતાના આશીર્વાદથી કામ લેવું.
• ધાર્મિક કાર્ય થાય.
• શુભ કલર – લાલ
• શુભ નંબર –૧
❖ કર્ક (ડ , હ) :-
• મગજમાં સતત વિચાર ચાલે.
• નિર્ણય લેવામાં મુશ્કેલી આવે.
• ધાર્મિક કાર્યમાં ખર્ચ થાય.
• લગ્નયોગ પ્રબળ બને.
• શુભ કલર – ક્રીમ
• શુભ નંબર –૫
❖ સિંહ (મ , ટ) :-
• મોટો ધનલાભ થાય.
• વાદ-વિવાદ ન કરવો.
• ધન બચાવીને રાખો ફાયદો થશે.
• નવી જવાબદારી મળે.
• શુભ કલર –પીળો
• શુભ નંબર –૬
❖ કન્યા (પ , ઠ, ણ) :-
• સંગીત દિવસને આરામ બનાવે.
• ભાઈ બહેન મદદ માગી શકે છે.
• જીવનસાથી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે.
• લોકોને તમારી વાણી ગમે.
• શુભ કલર –ગુલાબી
• શુભ નંબર –૭
❖ તુલા (ર , ત) :-
• ઝઘડાખોર વર્તન ન કરો.
• પસ્તાવો થાય.
• ખર્ચમાં વધારો થાય.
• ઘરમાં બાકી રહેલા કાર્ય પૂર્ણ થાય.
• શુભ કલર –આસમાની
• શુભ નંબર –૯
❖ વૃશ્વિક (ન, ય) :-
• અધૂરા કાર્ય પૂર્ણ થાય.
• લક્ષ્મીજી નું આગમન થાય.
• સાચો પ્રેમ મળે.
• સાધન ચલાવતા ધ્યાન રાખવું.
• શુભ કલર –જાંબલી
• શુભ નંબર –૧
❖ ધન (ભ, ધ, ફ, ઢ) :-
• સંતાનથી ફાયદો થાય.
• મુશ્કેલી જણાય.
• ખોટા ખર્ચ થાય.
• નવા સંબંધ બંધાય.
• શુભ કલર – ભૂખરો
• શુભ નંબર –૨
❖ મકર (ખ, જ) :-
• નવી વસ્તુઓ ની ખરીદી થાય.
• ખાલી સમયમાં સપના જોવાય.
• દિનચર્યા માંવ્યસ્ત રહો.
• ઘરનું કામ વધે.
• શુભ કલર –લીલો
• શુભ નંબર –૬
❖ કુંભ (ગ, શ, સ, ષ) :-
• નવું શીખવા મળે.
• મૂડ બદલાયા કરે.
• ધન લાભ થાય.
• પ્રિય પાત્ર તરફથી લાભ થાય.
• શુભ કલર – લાલ
• શુભ નંબર –૭
❖ મીન (દ, ચ, ઝ, થ) :-
• વધારે પડતું કાર્ય ન કરવું.
• આરામ કરવાની જરૂર છે.
• બાગ બગીચામાં ફરવા જવાનું મન થાય.
• સુંદર વળાંક જીવનમાં આવે.
• શુભ કલર – પોપટી
• શુભ નંબર –૨
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
By Hardik Shah
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject