Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Khoraj Sant Sammelan : આવતીકાલે ગુજરાતનું ઐતિહાસિક સંત સંમેલન, સંતો-મહંતોની હાજરીમાં સનાતનનો જયઘોષ બોલાવાશે

ગાંધીનગરનાં (Gandhinagar) ખોરજ (Khoraj) ગામ ખાતે હર્ષોલ્લાસ સાથે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (Pran Pratishtha Mohotsav) ઊજવાઈ રહ્યો છે. ત્યારે ગામમાં ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. આ મહોત્સવના ત્રીજા દિવસે ભવ્ય સંત સંમેલનનું (Khoraj Sant...
khoraj sant sammelan   આવતીકાલે ગુજરાતનું ઐતિહાસિક સંત સંમેલન  સંતો મહંતોની હાજરીમાં સનાતનનો જયઘોષ બોલાવાશે
Advertisement

ગાંધીનગરનાં (Gandhinagar) ખોરજ (Khoraj) ગામ ખાતે હર્ષોલ્લાસ સાથે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (Pran Pratishtha Mohotsav) ઊજવાઈ રહ્યો છે. ત્યારે ગામમાં ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. આ મહોત્સવના ત્રીજા દિવસે ભવ્ય સંત સંમેલનનું (Khoraj Sant Sammelan) આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતનું સૌથી મોટું અને ઐતિહાસિક સંત સંમેલન ખોરજ ખાતે યોજાશે, જેમાં દેશ અને રાજ્યના પૂજનીય સાધુ-સંતો અને મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહેવાની છે.

Tags :
Advertisement

.

×