ટ્વીસ્ટેડ મઠરી બનાવવા માટેની સામગ્રી:100gm મેંદો200gm ખાંડમીઠું2 ચમચી કોકો પાવડર3થી4 ચમચી ઘી મોણ માટેતળવા માટે ઘી2 એલચીબનાવવા માટેની રીત:પહેલા લોટમાં મોણ અને મીઠું ઉમેરી કડક લોટ બાંધી અડધો કલાક ઢાંકી …
-
-
ગુજરાત
પંચરત્ન લાડુ.. આ વાનગી ફાયર ફ્રી, શુગર ફ્રી અને ઘી-તેલ વગર બને છે
by Vipul Pandyaby Vipul Pandyaપંચરત્ન લાડુ બનાવવા માટેની સામગ્રી:1 વાટકી સફેદ તલ1 વાટકી શીંગદાણા1 વાટકી કોપરાનું છીણ1 વાટકી મગજતરીના બી1 વાટકી બી વગરની ખજૂરડેકોરેશન માટે ચોકલેટ અને ઝીણી ખડી સાકરપંચરત્ન લાડુ બનાવવા માટેની રીત:સૌ પ્રથમ …
-
લીલું કેપ્સિકમ કોઈપણ ઋતુમાં ખાઈ શકાય છે. તેમાં કેરોટીનોઈડ્સ કરતાં વધુ ક્લોરોફિલ હોય છે. લાલ અને પીળા કેપ્સિકમ કરતાં તે ત્વચા માટે ઓછું ફાયદાકારક છે. શિમલા મરચામાં ભરપુર પ્રમાણમાં વિટામિન સી …
-
ગુજરાત
રેસ્ટોરાંમાં ખૂબ જ મોંઘી મળે આ વાનગી ‘શામ સવેરા’, જાણી લો સિક્રેટ Recipe
by Vipul Pandyaby Vipul Pandyaકોફતા બનાવવા માટેની સામગ્રી:➡️ ગ્રીન લેયર બનાવવા માટેપા ચમચી જીરૂં 1બાઉલ પાલક બ્લાન્ચ કરેલી1વાટકી બેસન શેકેલો6 નંગ કાજૂનો પાવડર 1 મોટી ચમચી ધાણાજીરું પાવડર 1 મોટી ચમચી ગરમ મસાલો 1 ચમચી આદુ-લસણની પેસ્ટ 1 ચમચી મરચાની …
-
પનીર બનાવવા માટેની સામગ્રી:1 લીટર દૂધ મલાઈવાળુ2 ચમચા લીંબુનો રસ અથવા વિનેગરકેવી રીતે બનાવશો પનીર?તો પનીર બનાવવા માટે હંમેશાં ફૂલ ક્રીમ દૂધનો ઉપયોગ કરવો. ભારે તળિયાવાળા વાસણમાં દૂધ ગરમ કરવા મૂકવું. દૂધને …
-
ગુજરાત
ખીચડીનો આ રીતે કરો વઘાર, ભૂખ ઓછી લાગી હશે તો પણ પેટ ભરીને ખાશો
by Vipul Pandyaby Vipul Pandyaપહેલાના જમાનામાં લોકો દરરોજ ખીચડી ખાતા હતા અને એટલે જ કદાચ આપણા વડીલો આજે પણ સ્વસ્થ છે. મોટાભાગના લોકો ખીચડી ત્યારે જ ખાય છે જ્યારે તેમને કંઈક હલકું ખાવાનું મન …
-
બાંધેલાં લોટનો સ્વાદ 6 થી 7 કલાક પછી બદલાય છે. તેમાં થતાં કેમિકલ ચેન્જિસથી ફૂડનું ટેક્સચર બદલાઈ જાય છે. જેના કારણે તે હેલ્થ માટે હાનિકારક બની જાય છે. લોટ બાંધ્યાનાં બે કલાક બાદ …
-
ગુજરાત
રોજ એકનું એક પ્રકારે બનાવેલો ભીંડો ન ભવતો હોય તો, આ રીતે ટ્રાય કરો ‘દહીં ભીંડી’
by Vipul Pandyaby Vipul Pandyaદહીં ભીંડી બનાવવા માટેની સામગ્રી:1 બાઉલ ભીંડાતેલ જરૂર મુજબ રાઈ, હીંગ, જીરુ, વરિયાળી મીઠા લીમડાના પાન 1 ડુંગળી આદુ લસણની પેસ્ટ 1 ચમચી લાલ મરચાંનો પાવડર 1 ચમચી હળદર 1 ચમચી ધાણાજીરું 1 ચમચી ગરમ મસાલો 1 ચમચી કસૂરી …
-
ગુજરાત
ચોમાસામાં આ ભજીયા ખાવા પડાપડી, ‘ડુમ્મસનાં પ્રખ્યાત ટામેટાના ભજીયા’ બનાવવાની સિક્રેટ રેસિપી
by Vipul Pandyaby Vipul Pandyaભાઈ.. ચોમાસાની મસ્તમજાની મોસમ ચાલતી હોય અને કોઈના ઘરમાં ભજીયા ન બને એવું તો બને જ નહીં. બટેકાની પત્રીના, ડુંગળીના કે મરચાંના ભજીયા તો દરેકના ઘરે સામાન્ય રીતે બનતા જ …
-
ગુજરાત
ઉપવાસ હોય ત્યારે પેટ ભરેલું રાખે તેવી ટેસ્ટફૂલ ‘દૂધીની ફરાળી ખીચડી’
by Vipul Pandyaby Vipul Pandyaદૂધીની ફરાળી ખીચડી બનાવવા માટેની સામગ્રી :250 ગ્રામ દૂધી3 ચમચી ઘી7-8 લીલા મરચાં8-10 મીઠાં લીમડાંનાં પાન1 ચમચી આખું જીરુ૨-૩ ચમચી ખાંડશેકેલા શીંગદાણાંનો ભૂકોસિંધવ મીંઠુ સ્વાદ મુજબ દૂધીની ફરાળી ખીચડી બનાવવા માટેની રીત:સૌ પ્રથમ એક ડીશમાં દૂધી …