ગુજરાતમાં 31મી ડિસેમ્બરને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેર પોલીસ સતર્ક થઈ ગઈ છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા એક કરવામાં આવ્યો છે દારૂ પીને ગાડી ચલાવતા કારચાલકો …
-
-
રાષ્ટ્રીય
નોઇડા સેક્ટર -49 માં રેવ પાર્ટીમાં પોલીસની રેડ, Big Boss winner એલ્વિશ યાદવ સામે FIR નોંધાઈ
by Hiren Daveby Hiren Daveબિગ બોસ વિનર બન્યા બાદ લાઈમલાઈટમાં આવેલા યુટ્યુબર એલ્વિશ યાદવ મુશ્કેલીમાં છે. નોઈડા પોલીસે તેની વિરુદ્ધ FIR નોંધી છે. આ મામલો વન્યજીવ સંરક્ષણ સાથે જોડાયેલો છે. મળતી માહિતી મુજબ, એલ્વિશ …
-
Read
નજીવી બાબતે વિદ્યાર્થીનીને જાતિ વિષયક અપશબ્દો બોલતા વિદ્યાર્થીનીને લાગી આવતા તબિયત લથડી, આરોપી સામે ગુનો દાખલ
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચ જિલ્લાના દહેજ પંથકના જોલવા ગામે સ્કૂલ બસમાં ૨ વિદ્યાર્થીનીઓ વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થતા એક વિદ્યાર્થીનીના પિતાએ અનુસૂચિત જાતિની વિદ્યાર્થીને તેની જાતિ વિશે અપશબ્દ બોલતા …
-
Read
ધારાસભ્યની મુલાકાત સમયે PM અને CM માટે અશ્લીલ શબ્દો બોલનાર વ્યક્તિ સામે ગુનો દાખલ
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે અનેક લોકોને પારાવાર નુકસાનનો સામનો કરવો પડ્યો છે.. તેવામાં પાણી ઓસર્યા બાદ મંત્રી અને ધારાસભ્ય સામે દાંડિયા બજાર વિસ્તારમાં …
-
અહેવાલ- પ્રદિપ કચીયા,અમદાવાદ તોડબાજ આશિષ કંજારીયા વિરુદ્ધ વધુ એક ગુનો પોલીસ ચોપડે નોધાતા હવે આશિષની મુશ્કેલી વધી છે. હાલમાં બોપલ પોલીસે શિવ આશિષ સ્કૂલની ફરિયાદ આધારે આશિષ કંજારીયા વિરુદ્ધ ખંડણી …
-
ગુજરાત
ટ્રાન્ઝિટ રિમાન્ડ વિના આરોપીને યૂપીથી સુરત લાવનારા સુરતના 4 પોલીસ કર્મીઓ સામે યૂપીમાં અપહરણનો ગુનો નોંધાયો
by Vipul Pandyaby Vipul Pandya– સુરત પોલીસના 4 કર્મી સામે ઉત્તર પ્રદેશમાં અપહરણનો ગુનો નોંધાયોટ્રાન્ઝિટ રિમાન્ડ વિના આરોપીને લાવનારી સુરત પોલીસના 4 કર્મી સામે ઉત્તર પ્રદેશમાં અપહરણનો ગુનો નોંધાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો …
-
ગુજરાત
‘અહીંયા ધંધો કરવો હોય તો દર મહિને 15 હજાર આપવા પડશે’ સુરતના ખંડણીખોર સામે નોંધાઇ FIR
by Vipul Pandyaby Vipul Pandyaલીંબાયત વિસ્તારમાં કેટલાક અસામાજિક અને ગુંડા તત્વો સામાન્ય નાગરિકોને યેન કેન પ્રકારે ડરાવતા ધમકાવતા હોવાના બનાવો સામે આવતા હોય છે.દરમિયાન માથા ભારે હાસીમ સિદ્દીકી દ્વારા હાર્ડ વેયરના દુકાનદારને ડરાવી ધમકાવીને …
-
ગુજરાત
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની સદી નોંધાઈ, આરોગ્યમંત્રીએ લીધી પરિવારની રૂબરુ મુલાકાત
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનનો આંકડો 100 પર પહોંચી ગયો છે. અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં રહેતા ૨૬ વર્ષીય નિલેશભાઈ ઝાલાને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ઇજા પહોંચતા સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ …
-
અમદાવાદ
જુહાપુરાનાં વેપારી પાસે ખંડણી માંગી ધમકી આપનાર ગેંગસ્ટર અઝહર કીટલી સામે ફરિયાદ નોંધાઈ
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદની સાબરમતી જેલમાં બેસીને કુખ્યાત ગુનેગાર ખંડણીનું નેટવર્ક ચલાવતો હોવાનું સામે આવ્યું છે. ભલે જેલ તંત્ર એવા દાવા કરતુ હોય કે કેદીઓ જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ ન લઈ જઈ શકે. પણ …
-
રાજ્યમાં ઉનાળાની શરૂઆતથી જ લીંબુના ભાવ આસમાને જઇ રહ્યા છે. બજારમાં રૂ. 200થી 250 પ્રતિ કિલોએ લીંબુ વેચાઈ રહ્યા છે. ત્યારે મોંઘા લીંબુ હવે ઝઘડાનું કારણ બનતા હોય તેવો એક …