Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Paytm Crisis: Paytm ના સંકટ સમયે દેશની આ બેંકે દાખવ્યો રસ

Paytm Crisis :  Paytm પર જોવા મળતા સંકટ વચ્ચે હવે પ્રાઈવેટ સેક્ટરની દિગ્ગજ બેંક એક્સિસ બેંકે ફિનટેક ફર્મની સાથે કામ કરવામાં રસ દાખવ્યો છે. બેંક દ્વારા કહેવામાં આવ્યું છે કે જો ભારતીય રિઝર્વ બેંક તેમણે એવું કરવાની મંજૂરી આપશે તો...
paytm crisis  paytm ના સંકટ સમયે દેશની આ  બેંકે દાખવ્યો રસ
Advertisement

Paytm Crisis :  Paytm પર જોવા મળતા સંકટ વચ્ચે હવે પ્રાઈવેટ સેક્ટરની દિગ્ગજ બેંક એક્સિસ બેંકે ફિનટેક ફર્મની સાથે કામ કરવામાં રસ દાખવ્યો છે. બેંક દ્વારા કહેવામાં આવ્યું છે કે જો ભારતીય રિઝર્વ બેંક તેમણે એવું કરવાની મંજૂરી આપશે તો તેઓ Paytmની સાથે મળીને કામ કરવા માટે તૈયાર છે. RBIએ Paytmની બેંકિંગ યૂનિટ Paytm પેમેન્ટ બેંકની સેવાઓ 29 ફેબ્રુઆરીથી બંધ કરવાના આદેશ આપ્યા છે.

Tags :
Advertisement

.

×