Download Apps
Home » રેશનિંગ દુકાનધારકોની હડતાળનો મામલો, કુંવરજી બાવળિયાએ યોજી બેઠક

રેશનિંગ દુકાનધારકોની હડતાળનો મામલો, કુંવરજી બાવળિયાએ યોજી બેઠક

રેશનિંગ દુકાનદારોની આજથી રાજ્યવ્યાપી હડતાલ છે. જેમાં 17 હજાર કરતા વધારે વેપારીઓની કમિશનની માંગ મુદ્દે હડતાલ છે. તથા વારંવાર સરકારને રજૂઆત છતા ઉકેલ ન આવતા આજથી હડતાલ શરૂ કરવામાં આવી છે. સમયસર જથ્થો ન મળવા, અનાજની બોરીમાં ઘટ જેવી માંગને લઇ વેપારીઓ હડતાલ પર છે.સસ્તા અનાજની દુકાનદારો ધારકોની હડતાળ સામે સરકાર એક્શનમાં આવી છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ બેઠક યોજી હતી. અન્ન અને નાગરિક પુરવઠા નિગમના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં થયેલી ચર્ચા મુજબ સરકાર દુકાન ધારકો સામે નમતું જોખવા તૈયાર નથી. સરકારે નવેમ્બર મહિનામાં દુકાનો શરૂ રાખવા અપીલ કરી હતી. હડતાળ પૂર્ણ કરી દુકાનો ચાલુ રાખે તેવી અપીલ કરવામાં આવી રહી છે

 

સરકાર ઠરાવ ન કરે ત્યાં સુધી વેપારીઓ નવેમ્બરનો જથ્થો નહી ઉપાડે

સરકાર ઠરાવ ન કરે ત્યાં સુધી વેપારીઓ નવેમ્બરનો જથ્થો નહી ઉપાડે તથા કમિશન સહિતની માંગને લઈને આજથી રેશનિંગ દુકાનદારોની હડતાળ છે. રાજ્યની 17000 જેટલી વ્યાજબી ભાવની દુકાનોમાં હડતાળ છે. વારંવાર રજુઆત છતાં સરકારે ધ્યાન ન આપતા હડતાળ કરવામાં આવી છે. અનાજની બોરીમાં ઘટ, 20 હજાર કમિશનની ભરપાઈ જેવી અનેક માંગોને લઈને હડતાળ છે. દિવાળીના તહેવાર ઉપર ગરીબોને રેશનીગનું અનાજ નહી મળે તેવા એંધાણ છે. તેમાં સસ્તા અનાજના દુકાનદારો પુરવઠાનું વિતરણ કરશે નહી. રૂપિયા 20 હજારના કમિશન મુદ્દે હજુ પણ અવઢવને પગલે પરવાનેદાર લડત આપવા મક્કમ છે.

 

રાજકોટ જિલ્લામાં 700 થી વધુ સસ્તા અનાજના દુકાનદારોનો નિર્ણય

રાજકોટ જિલ્લામાં 700 થી વધુ સસ્તા અનાજના દુકાનદારોનો નિર્ણય છે. તેમાં 31 તારીખ સુધીનું સરકારને દુકાનદારોએ અલટીમેટમ આપ્યું હતુ. પહેલી તારીખથી માલ નહી ઉપાડવા અને વિતરણ નહી કરવા સસ્તા અનાજના દુકાનદારોનો નિર્ણય છે. જેમાં આવતીકાલે સરકાર સાથે વાટાઘાટો થઈ શકે છે. જન્માષ્ઠમી ઉપર સસ્તા અનાજના દુકાનદારો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. કમિશનર પેટે 20 હજાર આપવાની માંગણી સ્વીકારવામાં આવી હતી. માંગણી અંતર્ગત જૂજ દુકાનદારો જ આવતા હોવાનું સામે આવતા સરકારે છેતર્યા હોવાની દુકાનદારોની લાગણી છે. દશેરા સુધીમાં નિરાકરણ લાવવા ખાતરી આપવામાં આવી હતી. જેમાં કોઇ નિરાકરણ ના આવતા આજથી હડતાલ શરૂ થઇ છે.

 

આ  પણ  વાંચો-SURAT : એક પરિવારના 7 લોકોના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો

 

ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે
ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે
By VIMAL PRAJAPATI
ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા
ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા
By Harsh Bhatt
તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત
તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત
By Harsh Bhatt
શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર
શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર
By Hiren Dave
Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral
Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral
By Dhruv Parmar
જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો
જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો
By Aviraj Bagda
ડ્રાયફ્રૂટ્સમાં પિસ્તાનો સ્વાદ સૌથી વધુ સ્વાદિષ્ટ હોય છે
ડ્રાયફ્રૂટ્સમાં પિસ્તાનો સ્વાદ સૌથી વધુ સ્વાદિષ્ટ હોય છે
By VIMAL PRAJAPATI
દહીં સાથે ભૂલથી પણ આ વસ્તુઓ ક્યારેય ના ખાવી જોઈએ
દહીં સાથે ભૂલથી પણ આ વસ્તુઓ ક્યારેય ના ખાવી જોઈએ
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો ડ્રાયફ્રૂટ્સમાં પિસ્તાનો સ્વાદ સૌથી વધુ સ્વાદિષ્ટ હોય છે દહીં સાથે ભૂલથી પણ આ વસ્તુઓ ક્યારેય ના ખાવી જોઈએ