Download Apps
Home » આ રાશિના જાતકોને આજે રોજગારના અવસરો પ્રાપ્ત થઇ શકે છે

આ રાશિના જાતકોને આજે રોજગારના અવસરો પ્રાપ્ત થઇ શકે છે

Dharm Bhakti

આજનું પંચાંગ

તારીખ :૧૬ એપ્રિલ ૨૦૨૪, મંગળવાર
તિથિ : ચૈત્ર શુદ આઠમ
નક્ષત્ર : પુષ્ય
યોગ : ધૃતિ
કરણ : બાલવ
રાશિ :કર્ક( ડ,હ)
સૂ.ઉ: ૦૬:૨૦
સૂ.અ: ૧૮:૫૬

દિન વિશેષ

અભિજીત મૂહુર્ત : ૧૨:૧૪ થી ૧૩:૦૫ સુધી
વિજય મુહુર્ત: ૧૪:૪૭ થિ ૧૫:૩૭
રાહુકાળ : ૧૫:૫૦ થી ૧૭:૨૬ સુધી
દુર્ગાષ્ટમી, અશોકાષ્ટમી, ભવાની પ્રાગટ્યોત્સવ

મેષ (અ,લ,ઈ)

વિરોધીઓ ષડયંત્ર રચશે પણ ફાવસે નહી
પૈતૃક સંપત્તિ સંબંધિત વિવાદ નો અંત આવશે
આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે.
માનસિક તણાવમાં આજે તમને રાહત મળશે.
ઉપાય : તેલ નુ દાન કરવુ
શુભરંગ : આશમાની
શુભમંત્ર : ૐ રામચંદ્રાય નમ:||

વૃષભ (બ,વ,ઉ)

માન-સન્માન વધવાથી તમે દરેક કામ કરવા તૈયાર રહેશો.
કાર્યસ્થળ પર તમારી જવાબદારી વધશે
નોકરી કરતા લોકો તેમના કાર્યસ્થળમાં થોડો ફેરફાર કરી શકે છે.
આજે નવા વ્યવસાય ની તક મળે
ઉપાય : આજે જળ સેવા કરવી
શુભરંગ : ક્રિમ
શુભમંત્ર : ૐ સર્વ મંગલાયૈ નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

પારિવારિક જીવનમાં સંતુલન જાળવવામાં તમે સફળ રહેશો.
વેપાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આજે લાભ થતો જણાય.
તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ સારી રહેશે
આજે ખર્ચ વધે તેવી શમ્ભાવના છે.
ઉપાય : આજે સુંદરકાણ્ડ નો પાઠ કરવો
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ હનુમતે નમઃ ||

કર્ક (ડ,હ)

આજે વધુ પડ્તા ખર્ચને કારણે તમારું બજેટ બગડી શકે છે
પિતા ની તમને દરેક કાર્યમાં મદદ મળશે.
આજે પરિવારના સભ્યો તમારાથી નાખુશ રહેશે.
તમે ધાર્મિક કાર્યક્રમોમાં પણ સક્રિયપણે ભાગ લેશો.
ઉપાય : દેવ મંદીરે સેવા આપવી
શુભરંગ : ક્રિમ
શુભમંત્ર : ૐ હરિશંકરાય નમઃ ||

સિંહ (મ,ટ)

આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે.
આજે મહેનતનુ શુભ ફળ મળશે
પેન્ડિંગ કામ પૂરા થશે, આજે આપનુ મન ખુશ રહેશે.
ઉપાય : સૂર્ય ને અર્ઘ્ય આપવો
શુભરંગ : ભગવો
શુભમંત્ર : ૐ આદિત્યાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)

પરિવારના કોઈ સભ્યના લગ્ન સંબંધિત નિર્ણય લેવામાં આવશે,
પરિવારના સાથે યાત્રા થાય
આજે પ્રણય પ્રસંગો મા સફળ તા મળે
વ્યાપાર મા સફળતા જોવા મળે
ઉપાય : આજે ગાય ને ઘાસ પધરાવવુ
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ અનસૂયાનંદનાય નમઃ ||

તુલા (ર,ત)

આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે.
આજે તમારે ઉતાવળિયો નિર્ણય ન લેવો જોઈએ.
તમારે વ્યવસાયિક બાબતોમાં તમારા પિતાની સલાહ લેવી પડશે.
આજે તમને તમારી આર્થિક સમસ્યાઓનો ઉકેલ મળશે.
ઉપાય : અત્તર વાળા જળ થી સ્નાન કરવુ
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ શ્રી રામેશ્વરાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

આજે તમને પરિવારના કોઈ સભ્ય તરફથી સારા સમાચાર સાંભળવા મળશે.
આજે કર્ય સ્થળ પર વધુ સારૂ પ્રદર્શન કરશો.
કલાસંગીત સાથે જોડાયેલા લોકોને આજે કોઈ સારી તક મળી શકે છે.
વરિષ્ઠ સભ્ય સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો છે, તો માફી માંગવાથી ઉકેલ આવશે
ઉપાય : દેવી દર્શન કરવા
શુભરંગ : મરૂન
શુભમંત્ર : ૐ દયાનિધયે નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

મજબૂત આર્થિક સ્થિતિને કારણે તમારું મન પ્રસન્ન રહેશે.
તમારા જીવનસાથી દ્વારા તમને કેટલીક જવાબદારીઓ સોંપવામાં આવશે,
વિદ્યાર્થીઓ રમતગમતની સ્પર્ધાઓ સફળતા પ્રાપ્ત થશે.
ભૂતકાળની ભૂલ માટે તમારે સામ્ભળવુ પડી શકે છે.
ઉપાય : આજે અન્નદાન ની સેવા કરવી
શુભરંગ : ઘેરો પિળો
શુભમંત્ર : ૐ દત્તાત્રેયાય નમઃ ||

મકર (ખ,જ)
તમારે ભાગીદારીમાં કોઈપણ વ્યવસાય કરવાનું ટાળવું
નોકરિયાત લોકોના કામમાં થોડી અડચણો આવશે ત્યાર બાદ સફળતા મળશે.
આજે તમને પેટ સંબંધિત સમસ્યા નો સામનો કરવો પડશે,
આજે તમારે બિલકુલ બેદરકાર ન રહેવુ.
ઉપાય : આજે માતાજી પ્રસાદ નુ વિતરણ કરવુ
શુભરંગ : રાખોડી
શુભમંત્ર : ૐ હૌં જૂં સ: ||

કુંભ (ગ,શ,સ,ષ)
આજે રોજગાર ના અવસરો પ્રાપ્ત થાય
આજે આળસ છોડી કામ કરો સફળતા મળશે
આજે પ્રોપર્ટીમાં રોકાણ કરવુ લાભ પ્રદ થશે,
ઉતાવળીયા નિર્ણય થી બચવુ
ઉપાય : પ્રાણાયામ કરવા
શુભરંગ : આસમાની
શુભમંત્ર : ૐ નમ: સમ્ભવાય||

મીન (દ,ચ,ઝ,થ)

પૈસાની બાબતમાં આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવ લાવશે,
આજે તમારે નાણાકીય વ્યવહાર મા સાવધાની રાખવી.
વિદ્યાર્થીઓ માટે આ સારો સમય છે, તેથી તેઓ સ્પર્ધાઓમાં સફળતા મેળવી શકે છે. નાના વેપારીઓ ને આજે થોડી તકલિફ વધે
ઉપાય :  આજે ગાયની સેવા કરવી
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ નમો નારાયણાય||

ઉનાળામાં વધારે પ્રમાણમાં કેરી ખાવાથી શું શરીરમાં નુકસાન થશે?
ઉનાળામાં વધારે પ્રમાણમાં કેરી ખાવાથી શું શરીરમાં નુકસાન થશે?
By Aviraj Bagda
ઉનાળો શરૂ થતાની સાથે જ બજારમાં આ ફળની માંગ વધી જાય છે
ઉનાળો શરૂ થતાની સાથે જ બજારમાં આ ફળની માંગ વધી જાય છે
By VIMAL PRAJAPATI
કોવિશીલ્ડ લેનારને કેટલી ચિંતા કરવી જોઈએ, 5 મહત્વના પાસા
કોવિશીલ્ડ લેનારને કેટલી ચિંતા કરવી જોઈએ, 5 મહત્વના પાસા
By Aviraj Bagda
આ ફળો ખાધા પછી ભૂલથી પણ ન પીતા પાણી, નહીં તો શરીર બનશે રોગનું ઘર
આ ફળો ખાધા પછી ભૂલથી પણ ન પીતા પાણી, નહીં તો શરીર બનશે રોગનું ઘર
By Harsh Bhatt
મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ
મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
By Hardik Shah
Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે
Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે
By VIMAL PRAJAPATI
ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો
ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો
By Hardik Shah
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ઉનાળામાં વધારે પ્રમાણમાં કેરી ખાવાથી શું શરીરમાં નુકસાન થશે? ઉનાળો શરૂ થતાની સાથે જ બજારમાં આ ફળની માંગ વધી જાય છે કોવિશીલ્ડ લેનારને કેટલી ચિંતા કરવી જોઈએ, 5 મહત્વના પાસા આ ફળો ખાધા પછી ભૂલથી પણ ન પીતા પાણી, નહીં તો શરીર બનશે રોગનું ઘર મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો