Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Sanatan dharm-પૂજા સમયે રક્ષા સૂત્ર બાંધવાની પરંપરા

Sanatan dharm-સનાતન ધર્મમાં પૂજા સમયે રક્ષા સૂત્ર, મૌલી અને કુંવરી સૂત્ર બાંધવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે મૌલીને બાંધવાથી નકારાત્મકતા દૂર થાય છે. કેટલીક જગ્યાએ મૌલીને બદલે સફેદ રંગનો દોરો હાથ પર બાંધવામાં આવે છે. જ્યાં એક તરફ...
sanatan dharm પૂજા સમયે રક્ષા સૂત્ર બાંધવાની પરંપરા
Advertisement

Sanatan dharm-સનાતન ધર્મમાં પૂજા સમયે રક્ષા સૂત્ર, મૌલી અને કુંવરી સૂત્ર બાંધવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે મૌલીને બાંધવાથી નકારાત્મકતા દૂર થાય છે. કેટલીક જગ્યાએ મૌલીને બદલે સફેદ રંગનો દોરો હાથ પર બાંધવામાં આવે છે. જ્યાં એક તરફ મૌલીના દોરાને કરબંધન,કલાવા પણ કહેવામાં આવે છે, તો બીજી તરફ સફેદ દોરાને કુંવરી સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. રક્ષા સૂત્ર અથવા મૌલી બાંધવું એ Sanatan dharmમાં વૈદિક પરંપરાનો એક ભાગ છે. યજ્ઞ દરમિયાન તેને બાંધવાની પરંપરા પહેલાથી જ છે, પરંતુ તેને સંકલ્પ સૂત્રની સાથે રક્ષણના દોર તરીકે બાંધવાનું કારણ છે અને પૌરાણિક જોડાણો પણ છે.

Advertisement

.

×