Download Apps
Home » Horoscope : આ રાશિના જાતકોએ આજે આર્થિક બાબતે સાવચેતી રાખવી

Horoscope : આ રાશિના જાતકોએ આજે આર્થિક બાબતે સાવચેતી રાખવી

Horoscope

આજનું પંચાંગ

તારીખ: 27 એપ્રિલ 2024, શનિવાર
તિથિ: ચૈત્ર વદ ત્રીજ, 08:18 બાદ ચોથ
નક્ષત્ર: જ્યેષ્ઠા
યોગ: પરિધ
કરણ: બવ
રાશિ: વૃશ્ચિક (ન,ય)
સૂર્યોદય: 06:12
સૂર્યાસ્ત: 18:59

દિન વિશેષ

રાહુકાળ: 09:24 થી 11:01 સુધી
અભિજીત મુહૂર્ત: 12:11 થી 13:03 સુધી
વિજય મુહૂર્ત: 14:48 થી 15:37 સુધી
આજે સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય- 10:12

મેષ (અ,લ,ઈ)

સમસ્યાઓનું સમાધાન આવી જશે
લાગણીઓના આવેગને કાબુમાં રાખો
પ્રગતિમાં આવતા અવરોધો દૂર થઈ જશે
આજે વાદ-વિવાદથી દૂર રહેવું
ઉપાય: ગણેશજીને બૂંદીના લાડુ અર્પણ કરવા
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ ગૌરીસૂતાય નમઃ ।।

વૃષભ (બ,વ,ઉ)

આજનો દિવસ પ્રગતિકારક રહેશે
નાની-મોટી યાત્રાની શક્યતાઓ રહે
વડીલોનો સાથ-સહયોગ મળી રહેશે
પરિવારમાં પ્રેમ, સૌહાર્દનું વાતાવરણ રહે
ઉપાય: ગણેશજીને લાલ જાસુદનું ફૂલ અર્પણ કરવું
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ લંબોદરાય નમઃ ।।

મિથુન (ક,છ,ઘ)

આજે આપના વચનને અનુસરશો
આજે સમયનો સદુપયોગ કરવો
ફસાયેલા નાણા આજે પરત આવે
આજનો દિવસ આનંદદાયક રહેશે
ઉપાય: મુંગા ગણેશજીની પૂજા કરવી
શુભરંગ: આછો લીલો
શુભમંત્ર: ૐ ગજવક્ત્રાય નમઃ ।।

કર્ક (ડ,હ)

આજે સ્વભાવમાં નરમાશ રાખવી
નાણાકીય લેવડ-દેવડમાં સાવચેતી રાખવી
ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો
સેવાના કાર્યોમાં જોડાવવાનો લાભ પ્રાપ્ત થશે
ઉપાય: ગણેશજીને કેસરવાળું દૂધ ધરાવું
શુભરંગ: ઘેરો ગુલાબી
શુભમંત્ર: ૐ હસ્તિમુખાય નમઃ ।।

સિંહ (મ,ટ)

આર્થિક બાબતે સાવચેતી રાખવી
વાહન-વ્યવહારમાં સાવચેતી રાખવી
દરેકનું સન્માન જાળવવું લાભદાયી રહેશે
તમારી ભૂતકાળની ભૂલોનો પસ્તાવો થશે
ઉપાય: ગણેશજીને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ એકદન્તાય વિદ્મહે વક્રતુણ્ડાય ધીમહિ તન્નો દન્તિ પ્રચોદયાત્ ।।

કન્યા (પ,ઠ,ણ)

વ્યવસાયની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે
તમારા કામ પર ઝીણવટભરી નજર રાખવી
તમને કોઈ કાર્યમાં સફળતા મળી શકે છે
તમારા શત્રુઓ આજે મિત્રવત વ્યવહાર કરશે
ઉપાય: સંકટનાશન ગણેશ સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ સુમુખાય નમઃ ।।

તુલા (ર,ત)

તમારા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ આવશે
આજે તમામ ક્ષેત્રોમાં સારું પ્રદર્શન રહેશે
નજીકના લોકોનો સંપૂર્ણ સહયોગ મળશે
વહીવટીતંત્ર સાથે સંબંધ સારા રહેશે
ઉપાય: ગણેશજીને ધરો ચઢાવવો
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ સિદ્ધિવિનાયકાય નમઃ ।।

વૃશ્ચિક (ન,ય)

આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે
વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે
તમે કોઈ પરોપકારી કાર્યોમાં સારા પૈસા રોકશો
આજે ધાર્મિક આસ્થા મજબૂત થશે
ઉપાય: શ્રીગણેશ અથર્વશિર્ષમના પાઠ કરવા
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ વિઘ્નેશાય નમઃ ।।

ધન (ભ,ધ,ફ,ઢ)

આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે
મહત્વપૂર્ણ કામ ધૈર્ય સાથે કરવાથી પૂર્ણ થશે
આજે વાદ-વિવાદમાં સફળતા મળે
કાયદાકીય બાબતનો ઉકેલ મળી શકે છે
ઉપાય: આજે ભુખ્યાને ભોજન કરાવવું
શુભરંગ: ઘાટો પીળો
શુભમંત્ર: ૐ ભક્તપ્રિયાય નમઃ ।।

મકર (ખ,જ,જ્ઞ)

મહાનતા બતાવી નાનાઓની ભૂલોને માફ કરો
નવી પ્રોપર્ટી ખરીદવાનું સપનું સાકાર થશે
સંપત્તિમાં વધારો થવાથી ખુશી મળશે
વિવાહિત જીવનમાં મધુરતા રહેશે
ઉપાય: શિવ પરિવારની પૂજા કરવી
શુભરંગ: વાદળી
શુભમંત્ર: ૐ ભાલચંદ્રાય નમઃ ।।

કુંભ (ગ,શ,સ,ષ)

આજનો દિવસ સારા સમાચાર લઈને આવશે
તમારી આવક અને ખર્ચ માટે બજેટ બનાવો
તમારી દિનચર્યાને સુધારવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરો
માતા-પિતાના આશીર્વાદથી અટકેલું કાર્ય પૂર્ણ થાય
ઉપાય: ગણેશજીના દર્શન કરવા
શુભરંગ: શ્યામ
શુભમંત્ર: ૐ ગં ગણપતયે નમઃ ।।

મીન (દ,ચ,ઝ,થ)

આજે ખૂબ જ સમજદારી સાથે આગળ વધવું
પેન્ડિંગ કામ પૂર્ણ કરવાના પ્રયાસમાં વ્યસ્ત રહેશો
રોજગાર સંબંધિત સારા સમાચાર સાંભળવા મળશે
લાંબા સમય બાદ કોઈ જુના મિત્રોને મળશો
ઉપાય: વડીલોની સેવા કરવી
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ શ્રીરૂપાય નમઃ ।।

આંતરડાને સાફ રાખવા માટે ખાઓ આ SUPER FOODS
આંતરડાને સાફ રાખવા માટે ખાઓ આ SUPER FOODS
By Harsh Bhatt
T20 ક્રિકેટમાં કે.એલ રાહુલના નામે નોંધાયો આ વિક્રમ, આવું કરનાર ફક્ત પાંચમો ભારતીય બન્યો
T20 ક્રિકેટમાં કે.એલ રાહુલના નામે નોંધાયો આ વિક્રમ, આવું કરનાર ફક્ત પાંચમો ભારતીય બન્યો
By Harsh Bhatt
IPL 2024 માં આ ખેલાડીએ કુલદીપ યાદવ કરતા વધુ વિકેટ ઝડપી અને ટ્રેવિસ હેડ કરતા વધુ રન ફટકાર્યા
IPL 2024 માં આ ખેલાડીએ કુલદીપ યાદવ કરતા વધુ વિકેટ ઝડપી અને ટ્રેવિસ હેડ કરતા વધુ રન ફટકાર્યા
By Hardik Shah
પાકિસ્તાનમાં મતદારોને ક્યાં લગાવવામાં આવે છે સ્યાહી ?
પાકિસ્તાનમાં મતદારોને ક્યાં લગાવવામાં આવે છે સ્યાહી ?
By Vipul Sen
આલિયા ભટ્ટ બીજી વખત Deepfake નો શિકાર બની, આ સેલેબના વીડિયોથી અભિનેત્રીનો ચહેરો સુપરઇમ્પોઝ કરવામાં આવ્યો…
આલિયા ભટ્ટ બીજી વખત Deepfake નો શિકાર બની, આ સેલેબના વીડિયોથી અભિનેત્રીનો ચહેરો સુપરઇમ્પોઝ કરવામાં આવ્યો…
By Dhruv Parmar
વધુ પડતી ખાંડ ખાતા હોવ તો ચેતી જજો, નહિતર..
વધુ પડતી ખાંડ ખાતા હોવ તો ચેતી જજો, નહિતર..
By Harsh Bhatt
દુનિયાના 10 સૌથી ઓછા મુલાકાત લેવાયેલ દેશોની યાદી
દુનિયાના 10 સૌથી ઓછા મુલાકાત લેવાયેલ દેશોની યાદી
By Hardik Shah
કિશમિશનું પાણી પીવાના છે અનેક ચમત્કારી ફાયદા, ચાલો જાણીએ
કિશમિશનું પાણી પીવાના છે અનેક ચમત્કારી ફાયદા, ચાલો જાણીએ
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
આંતરડાને સાફ રાખવા માટે ખાઓ આ SUPER FOODS T20 ક્રિકેટમાં કે.એલ રાહુલના નામે નોંધાયો આ વિક્રમ, આવું કરનાર ફક્ત પાંચમો ભારતીય બન્યો IPL 2024 માં આ ખેલાડીએ કુલદીપ યાદવ કરતા વધુ વિકેટ ઝડપી અને ટ્રેવિસ હેડ કરતા વધુ રન ફટકાર્યા પાકિસ્તાનમાં મતદારોને ક્યાં લગાવવામાં આવે છે સ્યાહી ? આલિયા ભટ્ટ બીજી વખત Deepfake નો શિકાર બની, આ સેલેબના વીડિયોથી અભિનેત્રીનો ચહેરો સુપરઇમ્પોઝ કરવામાં આવ્યો… વધુ પડતી ખાંડ ખાતા હોવ તો ચેતી જજો, નહિતર.. દુનિયાના 10 સૌથી ઓછા મુલાકાત લેવાયેલ દેશોની યાદી કિશમિશનું પાણી પીવાના છે અનેક ચમત્કારી ફાયદા, ચાલો જાણીએ