Download Apps
Home » સચિન તેંડુલકરના પુત્રએ ફોટોગ્રાફર્સને આપી ગાળો! સોશિયલ મીડિયામાં થયો Troll

સચિન તેંડુલકરના પુત્રએ ફોટોગ્રાફર્સને આપી ગાળો! સોશિયલ મીડિયામાં થયો Troll

સચિન તેંડુલકર (Sachin Tendulkar) ના પુત્ર અર્જુન તેંડુલકર (Arjun Tendulkar)ની ક્રિકેટ કારકિર્દી માટે 2023નું વર્ષ ઘણું સારું રહ્યું છે. આ વર્ષે, 2021થી ચાલી રહેલી IPLમાં રમવાની તેની રાહનો અંત આવ્યો અને તેણે મુંબઈ માટે ડેબ્યૂ કર્યું. તેની રમતની સાથે સાથે તે અન્ય પ્રવૃત્તિઓને કારણે પણ ચર્ચામાં રહ્યો હતો. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ચાહકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ જૂના વીડિયોમાં અર્જુન તેંડુલકર એક રેસ્ટોરન્ટ છોડીને પોતાની કાર તરફ જતો જોવા મળી રહ્યો છે. તેની સાથે એક સિક્યુરિટી ગાર્ડ પણ છે. આ દરમિયાન કેટલાક ફોટોગ્રાફર્સ તેની તસવીર ખેંચે છે જેના માટે તે ઉભો રહે છે અને બાદમાં ‘ઝાલે કઢલે’ કહે છે. મરાઠીમાં આ શબ્દનો અર્થ થાય છે શું તમે ફોટો લઇ લીધો. પરંતુ આ વીડિયો જોયા પછી જે લોકો મરાઠી નથી સમજતા તેઓ સમજી ગયા કે અર્જુન તેંડુલકર ‘સાલે કટ લે’ કહી રહ્યો છે. ગેરસમજના કારણે ફેન્સ આ ખેલાડીને ઈન્સ્ટા પર ટ્રોલ પણ કરી રહ્યા છે. જણાવી દઈએ કે આ વીડિયો જૂનો છે જે ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ ડાબોડી ઓલરાઉન્ડર અર્જુન તેંડુલકરને, જે 2021 થી IPLમાં પોતાના ડેબ્યૂની રાહ જોઈ રહ્યો હતો, તેને IPL 2023 માં કોલકાતા સામે ડેબ્યૂ કરવાની તક મળી. આ સિઝનમાં તેણે 4 મેચ રમી જેમાં તેને માત્ર 1 ઈનિંગમાં બેટિંગ કરવાની તક મળી અને તેમાં તેણે 13 રન બનાવ્યા. આ સિવાય 4 મેચમાં 9.5 ઓવરની બોલિંગમાં તેણે 92 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

અર્જુન તેંડુલકર (Arjun Tendulkar) IPL 2023માં પોતાના ડેબ્યૂને લઈને ચર્ચામાં હતો, કેમેરા મેન સાથે દુર્વ્યવહાર કરતો ડગઆઉટમાં બેઠેલી તેની તસવીર ખૂબ વાયરલ થઈ હતી. આ સિવાય એક મેચ દરમિયાન તેના નાકમાં હાથ નાખવાનો અને તે જ આંગળી મોંઢામાં નાખવાનો વીડિયો પણ વાયરલ થયો હતો, જેના પછી તેને ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – ICC WTC માં રમશે અજિક્ય રહાણે, જાણો કોણે મુશ્કેલ સમયમાં આપ્યો સાથ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

પાકિસ્તાનમાં મતદારોને ક્યાં લગાવવામાં આવે છે સ્યાહી ?
પાકિસ્તાનમાં મતદારોને ક્યાં લગાવવામાં આવે છે સ્યાહી ?
By Vipul Sen
આલિયા ભટ્ટ બીજી વખત Deepfake નો શિકાર બની, આ સેલેબના વીડિયોથી અભિનેત્રીનો ચહેરો સુપરઇમ્પોઝ કરવામાં આવ્યો…
આલિયા ભટ્ટ બીજી વખત Deepfake નો શિકાર બની, આ સેલેબના વીડિયોથી અભિનેત્રીનો ચહેરો સુપરઇમ્પોઝ કરવામાં આવ્યો…
By Dhruv Parmar
વધુ પડતી ખાંડ ખાતા હોવ તો ચેતી જજો, નહિતર..
વધુ પડતી ખાંડ ખાતા હોવ તો ચેતી જજો, નહિતર..
By Harsh Bhatt
દુનિયાના 10 સૌથી ઓછા મુલાકાત લેવાયેલ દેશોની યાદી
દુનિયાના 10 સૌથી ઓછા મુલાકાત લેવાયેલ દેશોની યાદી
By Hardik Shah
કિશમિશનું પાણી પીવાના છે અનેક ચમત્કારી ફાયદા, ચાલો જાણીએ
કિશમિશનું પાણી પીવાના છે અનેક ચમત્કારી ફાયદા, ચાલો જાણીએ
By VIMAL PRAJAPATI
ચાલો જાણીએ અવકાશના અનંતકાય રહસ્યોથી ભરપૂર બ્લેક હોલ વિશે…
ચાલો જાણીએ અવકાશના અનંતકાય રહસ્યોથી ભરપૂર બ્લેક હોલ વિશે…
By VIMAL PRAJAPATI
યુજવેન્દ્ર ચહલ બનયો ભારતનો NO.1  T20 બોલર, કોઈ બોલર આસ પાસ પણ નહીં
યુજવેન્દ્ર ચહલ બનયો ભારતનો NO.1 T20 બોલર, કોઈ બોલર આસ પાસ પણ નહીં
By Harsh Bhatt
ઉનાળામાં તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે બ્રેકફાસ્ટમાં ઉમેરો આ ખાસ FOODS
ઉનાળામાં તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે બ્રેકફાસ્ટમાં ઉમેરો આ ખાસ FOODS
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
પાકિસ્તાનમાં મતદારોને ક્યાં લગાવવામાં આવે છે સ્યાહી ? આલિયા ભટ્ટ બીજી વખત Deepfake નો શિકાર બની, આ સેલેબના વીડિયોથી અભિનેત્રીનો ચહેરો સુપરઇમ્પોઝ કરવામાં આવ્યો… વધુ પડતી ખાંડ ખાતા હોવ તો ચેતી જજો, નહિતર.. દુનિયાના 10 સૌથી ઓછા મુલાકાત લેવાયેલ દેશોની યાદી કિશમિશનું પાણી પીવાના છે અનેક ચમત્કારી ફાયદા, ચાલો જાણીએ ચાલો જાણીએ અવકાશના અનંતકાય રહસ્યોથી ભરપૂર બ્લેક હોલ વિશે… યુજવેન્દ્ર ચહલ બનયો ભારતનો NO.1 T20 બોલર, કોઈ બોલર આસ પાસ પણ નહીં ઉનાળામાં તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે બ્રેકફાસ્ટમાં ઉમેરો આ ખાસ FOODS