Home » પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી બોટાદમાં યોજાશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રહેશે હાજર
પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી બોટાદમાં યોજાશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રહેશે હાજર
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
84
74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.આ વખતે પ્રથમ વખત પ્રજાસત્તાક પર્વની ઉજવણી બોટાદ જિલ્લામાં યોજાશે.
ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ બોટાદમાં હાજર રહેશે. 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ બોટાદમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે..એટલું જ નહીં પ્રજાસત્તાક દિને પણ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અને પરેડનું આયોજન કરવામાં આવી શકે છે.
તો તમામ જિલ્લામાં પણ જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે જેમાં એક જિલ્લામાં એક મંત્રી પણ હાજર રહી શકે છે. 26મી જાન્યુઆરીના રોજ દિલ્હીમાં પણ જનપથ ખાતે ભવ્ય પરેડનું આયોજન કરાય છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject