Download Apps
Home » શું તમારા બાળકને દાંત ફૂટી રહ્યાં છે, તો દાદીમાની આ ટિપ્સ આવશે કામ

શું તમારા બાળકને દાંત ફૂટી રહ્યાં છે, તો દાદીમાની આ ટિપ્સ આવશે કામ

બાળકના દાંત 6 મહિનાનું થય ત્યારે બહાર ફૂટવા લાગે છે. નવા દાંત આવે ત્યારે બાળકોને ઘણી સમસ્યાઓ થાય છે, જેમ કે તાવ, લૂઝ મોશન વગેરે. અહીં અમે કેટલાક ઘરેલું ઉપાય જણાવી રહ્યા છીએ. જ્યારે નાના બાળકોને દાંત આવવાનું ચાલુ કરે છે, તો આ સમય દરમિયાન બાળકોમાં ઘણી સમસ્યાઓ શરૂ થાય છે. પીડાથી પરેશાન બાળકો કશું બોલી શકતા નથી, પરંતુ તમારે ફક્ત લક્ષણો જોઈને ઉપાય કરવાના હોય છે. આ દુખાવાથી છુટકારો મેળવવા માટે લોકો સામાન્ય રીતે બાળકોને ડોક્ટરની દવાઓ પણ આપતાં હોય છે. પરંતુ જો તમે ઇચ્છો તો કેટલાક ઘરેલું ઉપચારની મદદથી તમે બાળકને આ પરિસ્થિતિમાં આરામ આપી શકો છો. 
1) પેઢાની માલિશ કરો- બાળકને દુખાવાથી રાહત આપવા માટે, તમારે તમારા હાથને સારી રીતે સાફ કરીને અથવાં સ્વચ્છ કપડા અથવા આંગળી પર કેપ પહેરીને બાળકના પેઢાને હળવા દબાવીને મસાજ કરવી જોઈએ. આમ કરવાથી  તેને દુખાવામાં આરામ મળશે.
2) ફ્રોઝન ક્લોથ- જ્યારે બાળકના દાંત આવતા હોય ત્યારે તમે એક ધોયેલું કપડું ફ્રીજમાં રાખી શકો છો અને પછી આ કપડું બાળકને ચાવવા માટે આપી શકો છો. જો કે, આ કરતી વખતે, બાળકને તમારી દેખરેખ હેઠળ રાખો.
3) લાકડાના રમકડા- બાય ધ વે, બજારમાં બાળકોના એવાં ઘણા રમકડા મળે છે જે બાળકોને દાંત નીકળે ત્યારે આપવામાં આવે છે. જો કે, તે પ્લાસ્ટિકના હોય છે જે બાળકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તમે બાળકને કોઈપણ નક્કર લાકડાનું રમકડું કે ચાવી શકાય તેવું હોય છે  તે આપી શકો છો.
4) બિસ્કિટ આવશે કામમાં – બજારમાં તમને બાળકો માટેના સ્પેશિયલ બિસ્કિટ મળે છે જે દાંત આવતા હોય તેવાં બાળકોને આપી શકાય છે. આ બિસ્કિટ મીઠા નથી હોતાં અને તે બાળકો માટે પોષ્ટિક હોય છે.
5) બેબી મિલ્ક બોટલ- જો તમે ફીડિંગ બોટલને ઊંધી રીતે ફ્રીઝ કરો છો, તો નીપલની નજીક થીજેલો બરફ થોડો સખત થઈ જાય છે. આવી સ્થિતિમાં તમે આ બોટલ બાળકને આપી શકો છો. ફ્રિજમાં બોટલ ઊંધી રાખતી વખતે તેની સપાટી સ્વચ્છ છે કે નહીં તેની ચોક્કસ ખાતરી કરો.
 6) નારિયેળ પાણી- જ્યારે બાળકના દાંત આવે છે ત્યારે તેને લૂઝ મોશનની સમસ્યા થઇ શકે છે. જેના લીધે બાળકના શરીરમાં પાણીની કમી થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં બાળકને હાઇડ્રેટ કરવા માટે તેને નારિયેળ પાણી આપો.
IPL 2024 માં આ ખેલાડીએ કુલદીપ યાદવ કરતા વધુ વિકેટ ઝડપી અને ટ્રેવિસ હેડ કરતા વધુ રન ફટકાર્યા
IPL 2024 માં આ ખેલાડીએ કુલદીપ યાદવ કરતા વધુ વિકેટ ઝડપી અને ટ્રેવિસ હેડ કરતા વધુ રન ફટકાર્યા
By Hardik Shah
પાકિસ્તાનમાં મતદારોને ક્યાં લગાવવામાં આવે છે સ્યાહી ?
પાકિસ્તાનમાં મતદારોને ક્યાં લગાવવામાં આવે છે સ્યાહી ?
By Vipul Sen
આલિયા ભટ્ટ બીજી વખત Deepfake નો શિકાર બની, આ સેલેબના વીડિયોથી અભિનેત્રીનો ચહેરો સુપરઇમ્પોઝ કરવામાં આવ્યો…
આલિયા ભટ્ટ બીજી વખત Deepfake નો શિકાર બની, આ સેલેબના વીડિયોથી અભિનેત્રીનો ચહેરો સુપરઇમ્પોઝ કરવામાં આવ્યો…
By Dhruv Parmar
વધુ પડતી ખાંડ ખાતા હોવ તો ચેતી જજો, નહિતર..
વધુ પડતી ખાંડ ખાતા હોવ તો ચેતી જજો, નહિતર..
By Harsh Bhatt
દુનિયાના 10 સૌથી ઓછા મુલાકાત લેવાયેલ દેશોની યાદી
દુનિયાના 10 સૌથી ઓછા મુલાકાત લેવાયેલ દેશોની યાદી
By Hardik Shah
કિશમિશનું પાણી પીવાના છે અનેક ચમત્કારી ફાયદા, ચાલો જાણીએ
કિશમિશનું પાણી પીવાના છે અનેક ચમત્કારી ફાયદા, ચાલો જાણીએ
By VIMAL PRAJAPATI
ચાલો જાણીએ અવકાશના અનંતકાય રહસ્યોથી ભરપૂર બ્લેક હોલ વિશે…
ચાલો જાણીએ અવકાશના અનંતકાય રહસ્યોથી ભરપૂર બ્લેક હોલ વિશે…
By VIMAL PRAJAPATI
યુજવેન્દ્ર ચહલ બનયો ભારતનો NO.1  T20 બોલર, કોઈ બોલર આસ પાસ પણ નહીં
યુજવેન્દ્ર ચહલ બનયો ભારતનો NO.1 T20 બોલર, કોઈ બોલર આસ પાસ પણ નહીં
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
IPL 2024 માં આ ખેલાડીએ કુલદીપ યાદવ કરતા વધુ વિકેટ ઝડપી અને ટ્રેવિસ હેડ કરતા વધુ રન ફટકાર્યા પાકિસ્તાનમાં મતદારોને ક્યાં લગાવવામાં આવે છે સ્યાહી ? આલિયા ભટ્ટ બીજી વખત Deepfake નો શિકાર બની, આ સેલેબના વીડિયોથી અભિનેત્રીનો ચહેરો સુપરઇમ્પોઝ કરવામાં આવ્યો… વધુ પડતી ખાંડ ખાતા હોવ તો ચેતી જજો, નહિતર.. દુનિયાના 10 સૌથી ઓછા મુલાકાત લેવાયેલ દેશોની યાદી કિશમિશનું પાણી પીવાના છે અનેક ચમત્કારી ફાયદા, ચાલો જાણીએ ચાલો જાણીએ અવકાશના અનંતકાય રહસ્યોથી ભરપૂર બ્લેક હોલ વિશે… યુજવેન્દ્ર ચહલ બનયો ભારતનો NO.1 T20 બોલર, કોઈ બોલર આસ પાસ પણ નહીં