Download Apps
Home » VADODARA : ફેરણીમાં કાર્યકર્તાઓ અને પાન પાર્લરના સંચાલક વચ્ચે બબાલ

VADODARA : ફેરણીમાં કાર્યકર્તાઓ અને પાન પાર્લરના સંચાલક વચ્ચે બબાલ

VADODARA : વડોદરાના (VADODARA) વહીવટી વોર્ડ નંબર – 10 માં લોકસભાની ચૂંટણીની ફેરણી (ELECTION CAMPAIGN) ચાલી રહી હતી. તેવામાં ભાજપના કાર્યકરો (BJP WORKER) દ્વારા કોર્પોરેટરને બેસવા માટે પાન પાર્લરના સંચાલક પાસેથી ખુરશી માંગવામાં આવી હતી. જે બાદ તેણે ખુરશી પણ આપી હતી. તે પછી કોઇ વાતને લઇને બોલવાનું થતા ખુરશી પાછી આપી દીધી હતી. અને પાન પાર્લર સંચાલક તથા ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા.

ખુરશી બેસવા માટે આપ ને…યાર કોર્પોરેટર છે

વડોદરામાં હાલ લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભાજપ દ્વારા રોજ અલગ અલગ વિસ્તારોમાં સંપર્ક અભિયાન જોવા મળી રહ્યું છે. તેવામાં વહીવટી વોર્ડ નંબર 10 માં આવતા પાન પાર્લરમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ખુરશી માંગ્યા બાદ માથાકુટ કરવામાં આવી હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. આ વાયરલ વિડીયોમાં સંભળવા મળતા અંશ અનુસાર, એક વ્યક્તિ આવીને કહે છે કે, ખુરશી બેસવા માટે આપ ને…યાર કોર્પોરેટર છે. કહેતા યુવક ખુરશી આપી દે છે. તે બાદ યુવક અને કાર્યકરો વચ્ચે માથાકુટ થાય છે. અને યુવકને ખુરશી પરત આપી દે છે.

તુ માપમાં રહેજે…..બંધ કરાવી દઇશ

જે બાદ ભાજપના કાર્યકર્તા યુવકને કહે છે કે, સાંજે તુ અહિંયા ખુરશી બહાર મુકતો જ નહિ. અન્ય કાર્યકર આવીને યુવકને કહે છે કે, તુ માપમાં રહેજે…..બંધ કરાવી દઇશ. મારી જોડે બધું છે. આ આખીય બોલાચાલી સમયે ભાજપના સ્થાનિક કોર્પોરેટર સ્થળ પર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જો કે, તેમણે કોઇ દરમિયાનગીરી કરી હોય તેવું આ ઘટનાના વાયરલ થયેલા વિડીયોમાં જોવા નથી મળતું. આ ઘટનામાં વિડીયોમાં જોવા મળતા શખ્સો બ્રિજેશ કાપડીયા અને વિક્રમ હોવાની પ્રાથમિક ઓળખ થવા પામી છે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો — VADODARA : હેર સલુન સંચાલકે ગ્રાહકને બેરહેમી પૂર્વક માર માર્યો

ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ
ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ
By Aviraj Bagda
તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે
તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે
By Harsh Bhatt
હસવાનું છોડીને રોવાનું રાખો, આટલા છે રડવાના ફાયદા!
હસવાનું છોડીને રોવાનું રાખો, આટલા છે રડવાના ફાયદા!
By Aviraj Bagda
ઓનલાઇન ખરીદી કરતા પહેલા આટલી વાતોનું રાખો ખાસ ધ્યાન
ઓનલાઇન ખરીદી કરતા પહેલા આટલી વાતોનું રાખો ખાસ ધ્યાન
By VIMAL PRAJAPATI
દૂધ બની શકે છે ઝેર કરતાં પણ વધારે ઝેરી, આ વાતનું રાખો ખાસ ધ્યાન
દૂધ બની શકે છે ઝેર કરતાં પણ વધારે ઝેરી, આ વાતનું રાખો ખાસ ધ્યાન
By Harsh Bhatt
T20 વર્લ્ડ કપમાં આ ભારતીય ખેલાડી USA તરફથી રમશે
T20 વર્લ્ડ કપમાં આ ભારતીય ખેલાડી USA તરફથી રમશે
By Hardik Shah
Bajaj લાવી રહી છે વિશ્વની પહેલી CNG Bike
Bajaj લાવી રહી છે વિશ્વની પહેલી CNG Bike
By Hardik Shah
‘પ્યાર કા પંચનામા’ એક્ટ્રેસ Sonnalli Seygall ની હૉટ અને બોલ્ડનેસ તસવીરોએ મચાવી ધૂમ
‘પ્યાર કા પંચનામા’ એક્ટ્રેસ Sonnalli Seygall ની હૉટ અને બોલ્ડનેસ તસવીરોએ મચાવી ધૂમ
By Vipul Sen
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે હસવાનું છોડીને રોવાનું રાખો, આટલા છે રડવાના ફાયદા! ઓનલાઇન ખરીદી કરતા પહેલા આટલી વાતોનું રાખો ખાસ ધ્યાન દૂધ બની શકે છે ઝેર કરતાં પણ વધારે ઝેરી, આ વાતનું રાખો ખાસ ધ્યાન T20 વર્લ્ડ કપમાં આ ભારતીય ખેલાડી USA તરફથી રમશે Bajaj લાવી રહી છે વિશ્વની પહેલી CNG Bike ‘પ્યાર કા પંચનામા’ એક્ટ્રેસ Sonnalli Seygall ની હૉટ અને બોલ્ડનેસ તસવીરોએ મચાવી ધૂમ