Download Apps
Home » Afghanistan News: Afghanistan ની પર્વતમાળામાં થયું Russia નું Plane Crashed

Afghanistan News: Afghanistan ની પર્વતમાળામાં થયું Russia નું Plane Crashed

Afghanistan News: તાજેતરમાં વિશ્વભરમાંથી વિવિધ દેશ અને શહેરોમાંથી પ્લેન અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે વધુ એક Aircraft Crash ની ઘટના સામે આવી છે. આ Plane Russia ની રાજધાની Moscow જઈ રહ્યું હતું.

  • DF-10 Aircraft Afghanistan ના બદખ્શાનમાં Plane Crashed
  • Afghanistan ના પર્વતોવાળા વિસ્તારમાં થયું Plane Crashed
  • ભારતીય એજન્સી DGCA પ્રમાણે આ Indian Aircraft નથી


DF-10 Aircraft Afghanistan ના બદખ્શાનમાં Plane Crashed

DF-10 Aircraft Afghanistan ના બદખ્શાન વિસ્તારમાં Plane Crashed થયું છે. DGCA અધિકારીએ પુષ્ટિ કરી છે કે આ Aircraft ભારતીય સરકારનું નથી. જો કે મળતી માહિતી મુજબ આ Aircraft 21 જાન્યુઆરીના સવારે Crashed થયું છે.
ભારતીય એજન્સી DGCA પ્રમાણે આ Indian Aircraft નથી

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, પ્લેન બદખ્શાન પ્રાંતના કુરાન-મુંજન અને જીબાક જિલ્લાની સાથે તોપખાના પર્વતોમાં Crashed થયું હતું.

આ Aircraft નું ક્ષેત્રફળ પ્રમાણમાં નાનું હતું, જો કે Afghanistan ના સ્થાનિક મીડિયા દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું હતું, કે… આ Indian Aircraft છે. પરંતુ વાસ્તવિકતામાં આ અફવા સમાન સમાચાર હતી.

વિમાનમાં છ લોકો સવાર હોવાની શંકા છે

એક અહેવાલ અનુસાર, US Aviation અધિકારીઓનું કહેવું છે કે આ Aircraft Russian Plane હોવાની આશંકા છે. કારણ કે… 20 જાન્યુઆરીની રાત્રે એક Russian Plane Afghanistan ની રડાર સ્ક્રીન પરથી ગાયબ થઈ ગયું હતું. જો કે આ Russian Plane ભારતના હવાઈ માર્ગે થઈને Uzbekistan પહોંચવાનું હતું.

આ પણ વાંચો: OMG : માલદીવ સરકારે કરી એક માસૂમ બાળકની હત્યા ! જાણો શું છે સમગ્ર મામલો

તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
By Hardik Shah
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
By Hardik Shah
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
By VIMAL PRAJAPATI
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
By Vipul Pandya
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
By Hiren Dave
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
By Vipul Sen
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ? COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો ‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક