Download Apps
Home » Aus open 2024: 43 વર્ષીય Rohan Bopanna એ Tennis માં ભારતને ગૌરવ અપાવ્યું

Aus open 2024: 43 વર્ષીય Rohan Bopanna એ Tennis માં ભારતને ગૌરવ અપાવ્યું

Aus open 2024: હાલમાં, વિશ્વસ્તરે ભારતીય ખેલાડીઓ ટેનિસ રમતમાં ભારતનું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે ભારતીય ટેનિસ ખેલાડી Rohan Bopanna Tennis રમતમાં એક પછી એક અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યા છે. ત્યારે Rohan Bopanna એ તેના Australian Partner Matthew Ebden સાથે મળીને મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. 27 જાન્યુઆરીના રોજ Melbourne પાર્કમાં રમાયેલી ફાઇનલ મેચમાં રોહન-એબ્ડેનની જોડીએ Italy ના સિમોન બોલેલી અને આન્દ્રે વાવાસોરીને 7-6 (0), 7-5 થી હરાવ્યો હતા.

  • Rohan Bopanna એ ખેલાડીઓનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
  • Bopanna-Ebden એ ટાઈબ્રેકરમાં જોરદાર ટક્કર આપી
  • Rohan Bopanna એ French open પણ જીતી છે

Rohan Bopanna એ ખેલાડીઓનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

43 વર્ષીય Rohan Bopanna Grand Slam જીતનાર સૌથી મોટી ઉંમરનો પુરૂષ ખેલાડી બન્યો છે. અગાઉનો રેકોર્ડ નેધરલેન્ડના જીન-જુલિયન રોજર પાસે હતો. જેણે 40 વર્ષે 2022 French Open માં Men’s Double Title જીતવા માટે માર્સેલો અરેવોલાની ભાગીદારી કરી હતી.

Bopanna-Ebden એ ટાઈબ્રેકરમાં જોરદાર ટક્કર આપી

ફાઈનલ મેચમાં ઈટાલીના ખેલાડીઓએ Bopanna-Ebden ને ટક્કર આપી હતી. પ્રથમ સેટ ટાઈબ્રેકરમાં ગયો હતો. બોપન્ન-એબ્ડેને ટાઈબ્રેકરમાં સાથે મળીને એક પણ ગેમ ગુમાવી ન હતી અને પ્રથમ સેટ જીત્યો હતો. બીજો સેટ પણ રસપ્રદ રહ્યો હતો. જોકે તે સેટની 11 મી ગેમમાં ઈટાલિયન ખેલાડીઓ તૂટી પડ્યા હતા. Final Match1 કલાક અને 39 મિનિટ સુધી ચાલી હતી.

જો ks Rohan Bopanna નું Tennis માં આ પહેલું Grand Slam Men’s Double હતું. અગાઉ, Rohan Bopanna નું Men’s Double માં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન વર્ષ 2010 અને 2023 માં હતું, જ્યારે તેણે US Open ની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ સિવાય બોપન્ના French Open 2022 અને વિમ્બલ્ડન (2013, 2015, 2023) સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.

Rohan Bopanna એ french open પણ જીતી છે

Rohan Bopanna એ મિક્સ ડબલ્સ હેઠળ 2017 માં French Open 2017 ડબલ્સ વિજેતા ખિતાબ જીત્યો છે. પછી બોપન્નાએ ગેબ્રિએલા ડાબ્રોવસ્કીની સાથે મળીને અન્ના-લેના ગ્રૉનેફેલ્ડ અને રોબર્ટ ફરાહને 2-6, 6-2, [12-10] થી હરાવ્યા હતા. બોપન્નાએ ઓસ્ટ્રેલિયન ઓપનના અંત સુધીમાં નંબર 1નું સ્થાન મેળવી લીધું છે. તે સહિત બોપન્નાના સાથી Matthew Ebden મેન્સ ડબલ્સમાં નંબર 2 પર પહોંચવાનું નિશ્ચિત છે. મેથ્યુ એબ્ડેન ઓસ્ટ્રેલિયન ખેલાડી છે.

આ પણ વાંચો: IND vs ENG : આને ટીમમાંથી કાઢો…, સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રોલ થયો Shubman Gill

તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
By Hardik Shah
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
By Hardik Shah
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
By VIMAL PRAJAPATI
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
By Vipul Pandya
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
By Hiren Dave
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
By Vipul Sen
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ? COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો ‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક