- ઉપરોક્ત રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાંથી કોઈપણ વ્યક્તિ આ યોજનામાં ભાગ લઈ શકે છે.
- આ માટે તમારે તમારા દુકાનદાર પાસેથી કન્ફર્મ GST બિલ અથવા ઇન્વૉઇસની માંગ કરવી પડશે.
- આ સ્કીમ માટે બનાવેલ વિશેષ પોર્ટલ પર તમે મહિનામાં માત્ર 25 જેટલા બિલ અપલોડ કરી શકો છો.
- અપલોડ કરેલા બિલમાં સપ્લાયરનો GSTIN, બિલ નંબર, તારીખ અને રકમ દાખલ કરવી આવશ્યક છે.
- જો તમે પણ આ સ્કીમમાં ભાગ લેવા માંગતા હોવ તો સૌથી પહેલા એપ ડાઉનલોડ કરો. આ સિવાય તમે web.merabill.gst.gov.in ની મુલાકાત લઈ શકો છો.
- અહીં તમે રૂ.200થી વધુનું બિલ અપલોડ કરીને આ સ્પર્ધામાં ભાગ લઇ શકો છો અને રૂ.1 કરોડ સુધીનું ઇનામ જીતી શકો છો.
- બિલ અપલોડ કરતી વખતે, તમારે તમારું નામ, મોબાઇલ નંબર, રાજ્ય અને નિયમો અને શરતોની સ્વીકૃતિ વગેરે સબમિટ કરવાનું રહેશે.
આ પણ વાંચો—-ONE NATION ONE ELECTION : તમારા મનમાં જે સવાલો છે તેના જવાબ જાણી લો એક ક્લિક પર..!