Download Apps
Home » આ રાશિના જાતકોને આજે નવા વ્યવસાયની તક મળે

આ રાશિના જાતકોને આજે નવા વ્યવસાયની તક મળે

Rashi Bhavisya

આજનું પંચાંગ

તારીખ : ૨૧ માર્ચ ૨૦૨૪, ગુરૂવાર
તિથિ   :  ફાગણ શુદ બારસ
નક્ષત્ર  : આષ્લેષા
યોગ  : સુકર્મા
કરણ  :  બવ
રાશિ  :કર્ક( ડ,હ) ૨૫:૨૬ સિંહ

દિન વિશેષ

અભિજીત મૂહુર્ત : ૧૨:૨૩ થી ૧૩:૧૧ સુધી
રાહુકાળ : ૧૪:૧૮ થી ૧૫:૪૯ સુધી

મેષ (અ,લ,ઈ)

તમારા વિરોધીઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચશે પણ ફાવસે નહી
પૈતૃક સંપત્તિ સંબંધિત વિવાદ આજે તમને પરેશાન કરશે
આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે.
માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છો, તો તેમાંથી પણ આજે તમને રાહત મળશે.
ઉપાય : ચંદનનુ તિલક કરવુ
શુભરંગ : કેશરી
શુભમંત્ર : ૐ ગુરવે નમ:||

વૃષભ (બ,વ,ઉ)

માન-સન્માન વધવાથી તમે દરેક કામ કરવા તૈયાર રહેશો.
કાર્યસ્થળ પર તમારી જવાબદારી વધશે
નોકરી કરતા લોકો તેમના કાર્યસ્થળમાં થોડો ફેરફાર કરી શકે છે.
આજે નવા વ્યવસાય ની તક મળે
ઉપાય : આજે પર્યાવરણ નુ જતન કરવૂ
શુભરંગ : ક્રિમ
શુભમંત્ર : ૐ દ્રાં દિગમ્બરાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

પારિવારિક જીવનમાં સંતુલન જાળવવામાં તમે સફળ રહેશો.
વેપાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આજે લાભ થતો જણાય.
તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ સારી રહેશે
આજે ખર્ચ વધે તેવી શમ્ભાવના છે.
ઉપાય : આજે દત્તબાવની નો પાઠ કરવો
શુભરંગ : લિમ્બુ પીળો
શુભમંત્ર : ૐ દત્ત દિગમ્બરાય નમઃ ||

કર્ક (ડ,હ)

આજે વધુ પડ્તા ખર્ચને કારણે તમારું બજેટ બગડી શકે છે
પિતા ની તમને દરેક કાર્યમાં મદદ મળશે.
આજે તમારો સ્વભાવ ચીડિયો રહેશે, જેના કારણે પરિવારના સભ્યો નાખુશ રહેશે.
તમે ધાર્મિક કાર્યક્રમોમાં પણ સક્રિયપણે ભાગ લેશો.
ઉપાય : દૂધ થી ચંદ્ર ને અર્ઘ્ય આપવો
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ હરિશંકરાય નમઃ ||

સિંહ (મ,ટ)

આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે.
વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરશે અને તેમાં સફળતા પ્રાપ્ત કરી શકશે. તમારા ધંધામાં અટવાયેલા પૈસા મળવાથી તમારા ઘણા બધા પેન્ડિંગ કામ પૂરા થશે, આજે આપનુ મન ખુશ રહેશે.
ઉપાય : સૂર્ય ને અર્ઘ્ય આપવો
શુભરંગ : ભગવો
શુભમંત્ર : ૐ ધૃણિ સૂર્ય આદિત્યાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)

પરિવારના કોઈ સભ્યના લગ્ન સંબંધિત નિર્ણય લેવામાં આવશે,
ઘરથી દૂર કામ કરતા લોકો આજે તેમના પરિવારના ની મુલાકત કે વાત થશે.
આજે પ્રણય પ્રસંગો મા સફળ તા મળે
વ્યાપાર મા સફળતા જોવા મળે
ઉપાય : આજે ગાય ને ઘાસ પધરાવવુ
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ અત્રિનંદનાય નમઃ ||

તુલા (ર,ત)

આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે.
આજે તમારે ઉતાવળિયો નિર્ણય ન લેવો જોઈએ.
તમારે વ્યવસાયિક બાબતોમાં તમારા પિતાની સલાહ લેવી પડશે.
આજે તમને તમારી આર્થિક સમસ્યાઓનો ઉકેલ મળશે.
ઉપાય : અત્તર વાળા જળ થી સ્નાન કરવુ
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ શ્રીયૈ  નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

આજે તમને પરિવારના કોઈ સભ્ય તરફથી સારા સમાચાર સાંભળવા મળશે.
આજે કર્ય સ્થળ પર વધુ સારૂ પ્રદર્શન કરશો.
કલાસંગીત સાથે જોડાયેલા લોકોને આજે કોઈ સારી તક મળી શકે છે.
વરિષ્ઠ સભ્ય સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો છે, તો માફી માંગવાથી ઉકેલ આવશે
ઉપાય : દેવ દર્શન કરવા
શુભરંગ : મરૂન
શુભમંત્ર : ૐ દયાનિધયે નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

મજબૂત આર્થિક સ્થિતિને કારણે તમારું મન પ્રસન્ન રહેશે.
તમારા જીવનસાથી દ્વારા તમને કેટલીક જવાબદારીઓ સોંપવામાં આવશે,
વિદ્યાર્થીઓ રમતગમતની સ્પર્ધાઓ સફળતા પ્રાપ્ત થશે.
ભૂતકાળની ભૂલ ના કારણે પીડા થઇ શકે છે.
ઉપાય : આજે અન્નદાન ની સેવા કરવી
શુભરંગ : ઘેરો પિળો
શુભમંત્ર : ૐ દત્તાત્રેયાય નમઃ ||

મકર (ખ,જ)

તમારે ભાગીદારીમાં કોઈપણ વ્યવસાય કરવાનું ટાળવું
નોકરિયાત લોકોના કામમાં થોડી અડચણો આવશે ત્યાર બાદ સફળતા મળશે.
આજે તમને પેટ સંબંધિત સમસ્યા નો સામનો કરવો પડશે,
આજે તમારે બિલકુલ બેદરકાર ન રહેવુ.
ઉપાય : આજે માતાજી પ્રસાદ નુ વિતરણ કરવુ
શુભરંગ : રાખોડી
શુભમંત્ર : ૐ હૌં જૂં સ: ||

કુંભ (ગ,શ,સ,ષ)

આજે રોજગાર ના અવસરો પ્રાપ્ત થાય
આજે આળસ છોડી કામ કરો સફળતા મળશે
આજે પ્રોપર્ટીમાં રોકાણ કરવુ લાભ પ્રદ થશે,
ઉતાવળીયા નિર્ણય થી બચવુ
ઉપાય : પ્રાણાયામ કરવા
શુભરંગ : આસમાની
શુભમંત્ર : ૐ તત્પુરૂષાય નમ:||

મીન (દ,ચ,ઝ,થ)

પૈસાની બાબતમાં આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવ લાવશે,
આજે તમારે નાણાકીય વ્યવહાર મા સાવધાની રાખવી.
વિદ્યાર્થીઓ માટે આ સારો સમય છે, તેથી તેઓ સ્પર્ધાઓમાં સફળતા મેળવી શકે છે. નાના વેપારીઓ આજે થોડા ચિંતિત દેખાશે
ઉપાય :  આજે ગાયની સેવા કરવી
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ વાસુદેવાય નમ:||

આ પણ વાંચો – આજે આ રાશિના જાતકોને આજે આંધળો વિશ્વાસ ઘાતક સાબિત થશે

આ પણ વાંચો – આજે આમલકી એકાદશી સર્જાશે શુભ યોગ, આમળા વૃક્ષની પૂજાથી પ્રસન્ન થશે લક્ષ્મીનારાયણ

તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
By Hardik Shah
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
By Hardik Shah
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
By VIMAL PRAJAPATI
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
By Vipul Pandya
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
By Hiren Dave
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
By Vipul Sen
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ? COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો ‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક