Download Apps
Home » Mahisagar: ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર, સરકારી અનાજની દુકાનના સંચાલક પર કાર્યવાહી

Mahisagar: ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર, સરકારી અનાજની દુકાનના સંચાલક પર કાર્યવાહી

Mahisagar: મહીસાગર (Mahisagar) માં ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી આવી છે. જેમાં લુણાવાડામાં સરકારી અનાજની દુકાનના સંચાલક પર કાર્યવાહી કરવામાં આવી હતી. લુણાવાડા સરકારી દુકાનના સંચાલક દ્વારા ગરીબોનું અનાજ સગેવગે કરવામાં આવતું હતું. આ સરકારી અનાજની દુકાનનો સંચાલક ગરીબોના હકનું અનાજ સગેવગે કરતો ઝડપાયો હતો.

કાળાબજારમાં રેકડા ભરીને ગરીબોનું અનાજ વેચવા લઈ જતો

આ સરકારી અનાજની દુકાનનો વેપારી કાળાબજારમાં રેકડા ભરીને ગરીબોનું અનાજ વેચવા માટે લઈ જતો હતો. આ સમગ્ર મામલો ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ થયો હતો. જેથી ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ પુરવઠા વિભાગ જાગ્યું હતું અને પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પુરવઠા વિભાગ દ્વારા સ્થળ તપાસ કર્યા બાદ ઘઉં ચોખાનો જથ્થો સીજ કરીને કાર્યાવહી હાથ ધરવામાં આવી હતી.

ઘઉં ચોખાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો

પુરવઠા વિભાગ દ્વારા લુણાવાડા નગર પંચાયત સહકારી મંડળી લી. શાખા- 2 સંચાલિત વાજબી ભાવની દુકાનનો પરવાનો 60 દીવસ માટે મોકૂફ કરવામાં આવ્યો. 11,756 રૂપિયાનો ઘઉં ચોખાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. જેમાં ચોખા 243 કિલો, ઘઉં 211 કિલો મીઠું 14 કિલો મળી કુલ 468 કિલોનું અનાજ સીઝ કરવામાં આવ્યું હતું, સાથે જ નગર પંચાયત સહકારી મંડળી લી, શાખા -૨ સંચાલિત વાજબી ભાવની દુકાનનો પરવાનો 60 દીવસ માટે રદ કરી દેવામાં આવી હતી.

પુરવઠા અધિકારીએ મૌન સેવ્યું

આ સમગ્ર મામલે જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા જ્યારે પૂરવઠા અઘિકારીને સવાલો કરવામાં આવય ત્યારે પુરવઠા અધિકારીએ મૌન સેવ્યું હતું. અને અધિકારીએ કેમેરા સમક્સ કઈ પણ બોલવા ઇનકાર કરતાં પોતાની જવાબદારીમાંથી છૂટતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો –  Anand General Hospital ની મોટી નિષ્કાળજી, દાખલ દર્દીઓમાં ભયનો માહોલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં
જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં
By Harsh Bhatt
‘Big Boss 17’ ફેમ અભિનેત્રીના હૉટલૂક અને ગ્લેમરસ સ્ટાઇલે સૌને મંત્રમુગ્ધ કર્યાં
‘Big Boss 17’ ફેમ અભિનેત્રીના હૉટલૂક અને ગ્લેમરસ સ્ટાઇલે સૌને મંત્રમુગ્ધ કર્યાં
By Vipul Sen
IPLમાં ચમકી રહી છે આ ખેલાડીની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ
IPLમાં ચમકી રહી છે આ ખેલાડીની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ
By Hiren Dave
ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ
ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ
By Aviraj Bagda
તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે
તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે
By Harsh Bhatt
હસવાનું છોડીને રોવાનું રાખો, આટલા છે રડવાના ફાયદા!
હસવાનું છોડીને રોવાનું રાખો, આટલા છે રડવાના ફાયદા!
By Aviraj Bagda
ઓનલાઇન ખરીદી કરતા પહેલા આટલી વાતોનું રાખો ખાસ ધ્યાન
ઓનલાઇન ખરીદી કરતા પહેલા આટલી વાતોનું રાખો ખાસ ધ્યાન
By VIMAL PRAJAPATI
દૂધ બની શકે છે ઝેર કરતાં પણ વધારે ઝેરી, આ વાતનું રાખો ખાસ ધ્યાન
દૂધ બની શકે છે ઝેર કરતાં પણ વધારે ઝેરી, આ વાતનું રાખો ખાસ ધ્યાન
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં ‘Big Boss 17’ ફેમ અભિનેત્રીના હૉટલૂક અને ગ્લેમરસ સ્ટાઇલે સૌને મંત્રમુગ્ધ કર્યાં IPLમાં ચમકી રહી છે આ ખેલાડીની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે હસવાનું છોડીને રોવાનું રાખો, આટલા છે રડવાના ફાયદા! ઓનલાઇન ખરીદી કરતા પહેલા આટલી વાતોનું રાખો ખાસ ધ્યાન દૂધ બની શકે છે ઝેર કરતાં પણ વધારે ઝેરી, આ વાતનું રાખો ખાસ ધ્યાન