સોશિયલ મીડિયામાં વ્યસ્ત લોકોને ગૃહ રાજ્ય મંત્રીની અપીલ છે. જેમાં હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે સૂર્ય નમસ્કાર માટે સમય કાઢવો જોઈએ. સૂર્ય જીવનનો સ્ત્રોત છે, તે આપણને પ્રેરણા આપે છે. આપણે ફિઝીકલ એકસસાઈઝ સાથે સૂર્ય નમસ્કારને જોડીએ. યોગમાં ગુજરાત રોલ મોડેલ બન્યું છે.
Home » Modhera માં રાજ્યકક્ષાના સૂર્યનમસ્કાર કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રીનું સંબોધન
Modhera માં રાજ્યકક્ષાના સૂર્યનમસ્કાર કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રીનું સંબોધન
Hiren Dave
My name is Hiren Dave, I have 11 years experience in journalism field, i have worked in well known news channels of gujarati media, like vtv news and gtpl news Channel. At present i am working at Gujarat First News Channel in Digital Dept.
96