Home » Gujarat ST બસના ભાવમાં વધારો
Gujarat ST બસના ભાવમાં વધારો
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
149
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એસ.ટી બસના ભાડામાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે. 2014માં એસ.ટી બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. લોકલ બસનું ભાડુ 0.64 પૈસાથી વધારીને 0.80 પૈસા કરવામાં આવ્યું છે જ્યારે એક્સપ્રેસ બસનું ભાડુ 0.68 પૈસાથી વધારીને 0.85 પૈસા કરવામાં આવ્યું છે.