રાજકોટ કરોડો રૂપિયાના ખર્ચે બેનલું બસ સ્ટેન્ડ અયાશીનું અડ્ડો બન્યું
અત્યા આધુનિક બસ પોર્ટ દારૂડિયાઓ, ગંજેરીઓ અને આવારા તત્વો માટે બન્યો અડ્ડો
દરરોજ સાંજ ઢળતા બસ પોર્ટના ચોથા માળે થાય છે ગેરકાયદેસર પ્રવુતિઓ
જ્યાં પાંચ સ્ક્રીનની સિનેમા બનવવાની હતી ત્યાં આવરાં તત્વો માટેનું અયાશી નો અડ્ડો બન્યું
બસ પોર્ટના ચોથા માળે દારૂની ખાલી બોટલો, બીયરના ટીન, દેશી દારૂની કોથળીઓ, ગ્લાસ,પાણી સોડાની ખાલી બોટલો, બાયટીગ પડ્યું છે
આવા દ્ર્શ્યો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે અહી દરરોજ દારૂની પાર્ટીઓ તેમજ આયાશી થતી હશે
આધુનિક બસ પોર્ટમાં સિક્યુરિટી હોવા છતાં બન્યું અયાશી નો અડ્ડો
બસ પોર્ટમાં 432 દુકાનો અને ઓફિસો આવેલી છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ