- ઉપરના પડ માટેની જણાવેલ તમામ સામગ્રી મિક્સ કરી કઠણ કણક બાંધ 20 મિનિટ રેસ્ટ આવો.
- મગની દાળને ધોઈને 2-3 કલાક પલાળી અધકચરી વાટી લો. પછી કડાઈમાં તેલ મૂકી તેમાં જીરું, ધાણા પાઉડર, વરીયાળીનો ભુક્કો, મરી,લાલ મરચું, ચણાનો લોટ અને સંચળ ઉમેરી મિક્સ કરી લો.
- 2 મિનિટ પછી તેમાં વાટેલી મગની દાળ ઉમેરી સાંતળો. 5 મિનિટ પછી તેમાં બાકીના મસાલા મિક્સ કરી 2 મિનિટ પછી ગેસ બંધ કરો.
- હવે કણકમાંથી લુવા કરી પૂરી વણી તેમાં સ્ટફિંગ મૂકી ફરીથી હળવા હાથે વણીને ગોલ્ડન થાય તેમ ધીમા તાપે તળી ગરમાગરમ સર્વ કરો.
Home » ફરસાણની દુકાને મળે તેવી મગની દાળ કચોરી બનાવવા માટેની રીત
ફરસાણની દુકાને મળે તેવી મગની દાળ કચોરી બનાવવા માટેની રીત
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
175
મગ દાળ કચોરી બનાવવા માટેની સામગ્રી:
ઉપર ના પડ માટે:
🔸2 કપ – મેંદો
🔸4 ટેબલ સ્પૂન – તેલ
🔸સ્વાદ અનુસાર – મીઠું
🔸તળવા માટે – તેલ
સ્ટફિંગ :
🔸1/2 કપ – મગ ની દાળ
🔸3 ટેબલ સ્પૂન – તેલ
🔸1/2 ટી સ્પૂન – જીરું
🔸2 ટેબલ સ્પૂન – આખા ધાણા અધકચરા ખાંડેલા
🔸2 ટી સ્પૂન – વરિયાળી નો અધકચરો ભૂકો
🔸1/2 ટી સ્પૂન – મરી પાઉડર
🔸1 ટેબલ સ્પૂન – લાલ મરચું પાઉડર
🔸2 ટેબલ સ્પૂન – ચણા નો લોટ
🔸1/2 ટી સ્પૂન – સંચળ
🔸1 ટી સ્પૂન – કસૂરી મેથી
🔸1/2 ટેબલ સ્પૂન – આમચૂર પાઉડર
🔸1 ટેબલ સ્પૂન – ખાંડ
🔸સ્વાદ અનુસાર – મીઠું
બનાવવા માટેની રીત:
T20 ક્રિકેટમાં કે.એલ રાહુલના નામે નોંધાયો આ વિક્રમ, આવું કરનાર ફક્ત પાંચમો ભારતીય બન્યો
By Harsh Bhatt
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject