- ચોખાને ધોઈને પલાળી રાખવા. 2 – 3 કલાક પછી તેને રાંધી લેવા.
- પેનમાં તેલ અને ઘી મૂકી તેમાં રાઈ, અડદ ની દાળ અને જીરું ઉમેરવું.
- તે તતડે એટલે તેમાં ટામેટા,કાંદા,લીમડા ના પાન નાખી સાંતળી લેવા.
- હિંગ,મીઠું,મરચું,હળદર ઉમેરી હલાવી લેવું.
- તૈયાર કરેલા ભાત ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવું.
- કોથમીર અને કાજુથી ગાર્નિશ કરી સર્વ કરવું.
Home » પચવામાં સરળ અને હલકાં-ફૂલકાં ટોમેટો રાઈસ
પચવામાં સરળ અને હલકાં-ફૂલકાં ટોમેટો રાઈસ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
139
🍅ટોમેટો રાઈસ બનાવવા માટેની સામગ્રી:
1 બાઉલ – ચોખા
3 ટી સ્પૂન – તેલ / ઘી / બટર
1/8 ટી સ્પૂન – અડદ ની દાળ
1/8 ટી સ્પૂન – રાઈ
1/8 ટી સ્પૂન – જીરું
સ્વાદ પ્રમાણે – મીઠું
1/2 ટી સ્પૂન – હળદર
1 નાનું – જીણું સમારેલું ટમેટું
1/2 નાનો – જીણો સમારેલો કાંદો
લીમડા ના પાન
1/8 ટી સ્પૂન – હિંગ
કોથમીર
કાજુ
🍅ટોમેટો રાઈસ બનાવવા માટેની રીત :
T20 ક્રિકેટમાં કે.એલ રાહુલના નામે નોંધાયો આ વિક્રમ, આવું કરનાર ફક્ત પાંચમો ભારતીય બન્યો
By Harsh Bhatt