ગાંધીનગરમાં કાચ તોડ ગેંગનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. ગાંધીનગરના દહેગામ શહેરમાં નાંદોલ રોડ પર પુરુષોત્તમ ધામમાં રહેતા વેપારી બેન્કમાંથી તેમના ધંધાર્થે રૂ.2.70 લાખ રૂપિયાની રોકડ લઇને ઘરે આવ્યા હતા.
Home » ગાંધીનગરમાં કાચ તોડ ગેંગનો આતંક, સ્થાનિકોમાં ફફડાટ
ગાંધીનગરમાં કાચ તોડ ગેંગનો આતંક, સ્થાનિકોમાં ફફડાટ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
61
વેપારીએ કાર પાર્ક કરી હતી તે સ્થળે કેટલાક ઇસમો આવ્યા અને કારના કાચ તોડી તેમાંથી લાખોની રોકડ લઈને ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં વેપારીએ દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. પોલીસે CCTV ફુટેજના આધારે તપાસ હાથ ધરી.