Home » વિદેશથી આવતા પ્રવાસીઓ માટે એડવાઈઝરી કરી જાહેર
વિદેશથી આવતા પ્રવાસીઓ માટે એડવાઈઝરી કરી જાહેર
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
86
સમગ્ર વિશ્વમાં વધી રહેલા કોરોનાના કહેર ને લઈને ભારત સરકારનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે સરકાર દ્વારા વિદેશથી આવતા પ્રવાસીઓ માટે એડવાઈઝરી પણ જાહેર કરી દેવાય છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગના સચિવ રાજેશ ભૂષણ એ કેન્દ્રીય એવિએશન સચિવને પત્ર લખ્યો છે.
પત્રમાં ચીન જાપાન અમેરિકા ફ્રાંસ તેમજ બ્રાઝિલથી આવતા પ્રવાસીઓમાંથી બે ટકા પ્રવાસીઓ ની એરપોર્ટ પર જ તપાસ કરવામાં આવશે સાથે જ જો બે ટકા પ્રવાસીઓમાંથી કોઈ દર્દી પોઝિટિવ જણાય તો તેનું સેમ્પલ જીનોમ સીકવન્સ માટે પણ મોકલવામાં રહેશે . તો તમામ દર્દીઓને તેમના રિપોર્ટ પણ સોંપવામાં આવશે તમામ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 24 ડિસેમ્બરે સવારે 10 વાગ્યાથી આ પ્રકારે ટેસ્ટ કરવાના શરૂ કરવામાં આવે તેવું સ્પષ્ટ રીતે આરોગ્ય સચિવ દ્વારા કહેવામાં આવ્યું છે.
સમગ્ર વિશ્વમાં વધતા કોરોનાના કહેની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આજે જ્યારે હાલ લેવલ મીટીંગ યોજી હતી જેમાં કોવિડ ના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તેમ જ વડીલોનું પહેલા રસીકરણ પૂર્ણ થાય તેમજ કોરોનાને લગતી તમામ તૈયાર પર લાગી જવા નું સૂચન પણ તેમના દ્વારા કરાયું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject