Download Apps
Home » Amreli Women Protest: બે મહિનાથી પીવાનું પાણી બંધ, મહિલાઓએ પાણી પુરવઠા કચેરીને આપ્યું અલ્ટીમેટમ

Amreli Women Protest: બે મહિનાથી પીવાનું પાણી બંધ, મહિલાઓએ પાણી પુરવઠા કચેરીને આપ્યું અલ્ટીમેટમ

Amreli Women Protest: તાજેતરમાં જ એક અહેવાલ રજૂ થયો હતો. તેમાં જોહેર કરવામાં આવ્યું હતું કે, આ વર્ષે ઉનાળામાં પાણીની મુશ્કેલીઓ વધી છે. કારણ કે…. દેશના તમામ સંગ્રહિત જળાશયોમાં માત્ર 37 કબજ ક્યુસેક પાણીનો જથ્થો બચ્યો છે. ત્યારે ઉનાળાની શરૂઆત થતા જ આ પરિસ્થિતિના અવાર-નવાર દાખલાઓ આપણી સામે આવવાના શરૂ થઈ ગયા છે.

  • લીલીયા મફત પ્લોટ વિસ્તારમાં પાણીની સમસ્યા
  • મહિલાઓએ પાણી પુરવઠા કચેરીમાં હલ્લાબોલ કર્યો
  • 2-3 દિવસમાં પાણીની પાઈપ લાઈન નાખવામાં આવશે

Amreli Women Protest

જૈ પૈકી અમરેલી જિલ્લા (Amreli)માં મહિલાઓ દ્વારા પાણીમાં સર્જાતી મુશ્કેલીઓને લઈ તંત્ર સામે રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. અમરેલીમાં આવેલા લીલીયા મફત પ્લોટ વિસ્તારની માહિલાઓએ તંત્ર સામે આંખ લાલ કરી છે. કારણ કે… નગરપાલિકામાં વારંવાર જાણ કરવા છતાં પણ પીવાના પાણીની સમસ્યાનું કોઈ નિરાકરણ આવી રહ્યું નથી. આ વિસ્તાકમાં આશરે બે મહિનાથી પીવાનું પાણી આવતું નથી.

100 જેટલી મહિલાઓ પાણી પુરવઠા કચેરી પહોંચી

અંતે સરપંચ સાથે લીલીયા મફત ફ્લેટ વિસ્તારની મહિલાઓએ પાણી પુરવઠા કચેરી પર પહોંચીને હલ્લાબોલ કર્યો હતો. ત્યારે સરપંચ સાથે સ્થાનિક મહિલાઓ દ્વારા પાણી પુરવઠા કચેરી પર પાણીની સમસ્યાના તાત્કાલિક નિરાકરણ માટે પડઘા પાડવામાં આવ્યા હતા. ત્યારે પાણી પૂરવઠા સચિવ દ્વારા સરપંચ અને મહિલાઓને તાત્કાલિક પાણીની સમયસ્યા દૂર કરવાની બાંહેધરી આપવામાં આવી હતી.

2-3 દિવસમાં પાણીની પાઈપ લાઈન નાખવામાં આવશે

Amreli Women Protest

ત્યારે તંત્ર દ્વારા લીલીયાના મફત પ્લોટ વિસ્તારમાં પીવાના પાણી માટે 300 મીટરની નવી પાઈપ લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે આ કાર્યને પૂર્ણ થવામાં આશરે 2-3 દિવસનો સમય લાગશે. ત્યારે લીલીયાના મફત પ્લોટ વિસ્તારમાં પાણીની સમસ્યાનું નિરાકરણ આવી જશે. જોકે પાણી પુરવઠા દ્વારા પાઈન લાઈનનું કામ જ્યાં સુધી સંપૂર્ણ નહીં થાય, ત્યાં સુધી પાણીના ટેન્કરોની સુવિધા આપવામાં આવશે.

આ પણ વાંચો: Panchmahal Lok Sabha : આદિવાસી અને ઓબીસી મતદારો ગેમચેન્જર

આ પણ વાંચો: Ahmedabad BJP Conclave: BJP મહિલા મોરચાએ લોકસભા ચૂંટણીમાં ભાજપની કમાન સંભાળી

આ પણ વાંચો: VADODARA : એમ.વી. ઓમ્ની કંપનીને VMC પૈસા નહિ લડત આપશે

આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા
આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા
By Harsh Bhatt
જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો
જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો
By Hiren Dave
ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે!
ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે!
By Harsh Bhatt
ખાંડ કરતા પણ વધારે મીઠું હોય છે આ ઝેર, ખાતા પહેલા થઈ જાઓ સાવધાન
ખાંડ કરતા પણ વધારે મીઠું હોય છે આ ઝેર, ખાતા પહેલા થઈ જાઓ સાવધાન
By VIMAL PRAJAPATI
BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા
BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા
By VIMAL PRAJAPATI
આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો
આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો
By Harsh Bhatt
શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ?
શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ?
By Dhruv Parmar
શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે?
શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે?
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે! ખાંડ કરતા પણ વધારે મીઠું હોય છે આ ઝેર, ખાતા પહેલા થઈ જાઓ સાવધાન BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ? શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે?