Download Apps
Home » GPSC : સરકારી નોકરી શોધતા ઉમેદવારો માટે મોટા સમાચાર, GPSC નું વર્ષ 2024 નું ભરતી કેલેન્ડર જાહેર, જાણો વિગત

GPSC : સરકારી નોકરી શોધતા ઉમેદવારો માટે મોટા સમાચાર, GPSC નું વર્ષ 2024 નું ભરતી કેલેન્ડર જાહેર, જાણો વિગત

સરકારી નોકરી વાંચ્છુઓ માટે મોટા સમાચાર આવ્યા છે. બુધવારે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) 2024નું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ કેલેન્ડર મુજબ, ચાલુ વર્ષે 1625 જગ્યા પર ભરતી કરવામાં આવશે. સાથે જ વિવિધ 82 કેડરમાં ભરતી કરવામાં આવશે એવી માહિતી મળી છે.

બુધવારે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતી/ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા કરવામાં આવતી ભરતી માટે વર્ષ 2024 નું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ કેલેન્ડર મુજબ, ચાલુ વર્ષે 1625 જગ્યા પર ભરતી કરવામાં આવશે. સાથે જ વર્ષ દરમિયાન વિવિધ 82 કેડરમાં ભરતી કરવામાં આવશે. માહિતી મુજબ, વર્ગ 1-2માં 164 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

GPSCનું વર્ષ 2024નું ભરતી કેલેન્ડર

કેલેન્ડર મુજબ, મદદનીશ ઇજનેર સિવિલની 100 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જ્યારે રાજ્ય વેરા નિરિક્ષક વર્ગ-3 માટે 573, વીમા તબીબી અધિકારી વર્ગ-2 માાટે 147 જગ્યા પર ભરતી કરવામાં આવશે. ઇચ્છુક ઉમેદવાર આ અંગેની વધુ માહિતી આયોગની આધિકારિક વેબસાઇટ https://gpsc.gujarat.gov.in અને https://gpscojas.gujarat.gov.in પરથી મેળવી શકે છે. આ સાથે ઉમેદવારોને આયોગની (GPSC) એન્ડ્રોઇડ પ્લેટફોર્મ આધારિત મોબાઇલ એપ્લિકેશન “GPSC (Official)” નો ઉપયોગ કરવા પણ જણાવવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો – Rishikesh Patel : મંત્રી ઋષિકેશ પટેલે બજેટ સત્ર, બાળ મૃત્યુદર અને પોલીસ ભરતી અંગે આપી માહિતી, વાંચો અહેવાલ

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અનાનસ આપણા શરીર માટે કેટલું ફાયદાકારક?
અનાનસ આપણા શરીર માટે કેટલું ફાયદાકારક?
By VIMAL PRAJAPATI
બ્લેક બિકિનીમાં Manushi Chhillarએ બીચ પર લગાવી આગ
બ્લેક બિકિનીમાં Manushi Chhillarએ બીચ પર લગાવી આગ
By Hiren Dave
આ ઉનાળામાં SUNSCREEN ને ભૂલતા નહીં….
આ ઉનાળામાં SUNSCREEN ને ભૂલતા નહીં….
By Harsh Bhatt
IPL માં આ ટીમને મળી છે સૌથી વધુ Playoffs માં હાર, જુઓ યાદી
IPL માં આ ટીમને મળી છે સૌથી વધુ Playoffs માં હાર, જુઓ યાદી
By Hardik Shah
કોલ્ડડ્રિંકને છોડી આ ઉનાળામાં અપનાવો શેરડીનો રસ, થશે ધાર્યા કરતા વધારે ફાયદા
કોલ્ડડ્રિંકને છોડી આ ઉનાળામાં અપનાવો શેરડીનો રસ, થશે ધાર્યા કરતા વધારે ફાયદા
By Harsh Bhatt
ફ્રિજથી પણ ઠંડુ થઇ જશે માટલાનું પાણી, જાણો શું છે Trick?
ફ્રિજથી પણ ઠંડુ થઇ જશે માટલાનું પાણી, જાણો શું છે Trick?
By Hardik Shah
આપણા શરીર માટે કયું દૂધ ફાયદાકારક ઠંડુ કે ગરમ?
આપણા શરીર માટે કયું દૂધ ફાયદાકારક ઠંડુ કે ગરમ?
By VIMAL PRAJAPATI
પૂર્ણિમાની રાત્રે કરેલું ધ્યાન સૌથી વધારે ફાયદાકારક રહેશે, જાણો કેમ…
પૂર્ણિમાની રાત્રે કરેલું ધ્યાન સૌથી વધારે ફાયદાકારક રહેશે, જાણો કેમ…
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
અનાનસ આપણા શરીર માટે કેટલું ફાયદાકારક? બ્લેક બિકિનીમાં Manushi Chhillarએ બીચ પર લગાવી આગ આ ઉનાળામાં SUNSCREEN ને ભૂલતા નહીં…. IPL માં આ ટીમને મળી છે સૌથી વધુ Playoffs માં હાર, જુઓ યાદી કોલ્ડડ્રિંકને છોડી આ ઉનાળામાં અપનાવો શેરડીનો રસ, થશે ધાર્યા કરતા વધારે ફાયદા ફ્રિજથી પણ ઠંડુ થઇ જશે માટલાનું પાણી, જાણો શું છે Trick? આપણા શરીર માટે કયું દૂધ ફાયદાકારક ઠંડુ કે ગરમ? પૂર્ણિમાની રાત્રે કરેલું ધ્યાન સૌથી વધારે ફાયદાકારક રહેશે, જાણો કેમ…