Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Pizza ખાતા પહેલા ચેતજો..............ડોમીનોઝના પિત્ઝામાંથી નીકળી મૃત માખી

જામનગરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા યથાવત ડોમીનોઝના પિત્ઝામાંથી નીકળી મૃત માખી ગ્રાહકે ઓનલાઇન 4 પિત્ઝા ઓર્ડર કર્યો હતા ફ્રેન્ચાઈઝીએ કોઈ પ્રત્યુત્તર ન આપ્યો ગ્રાહકે મહાનગરપાલિકામાં કરી ફરિયાદ ફૂડ શાખાએ બ્રાન્ચ પર હાથ ધર્યું ચેકિંગ ખાદ્ય ચીજ વસ્તુઓની ચકાસણી કરાઇ...
pizza ખાતા  પહેલા  ચેતજો              ડોમીનોઝના પિત્ઝામાંથી નીકળી મૃત માખી
Advertisement
  • જામનગરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા યથાવત
  • ડોમીનોઝના પિત્ઝામાંથી નીકળી મૃત માખી
  • ગ્રાહકે ઓનલાઇન 4 પિત્ઝા ઓર્ડર કર્યો હતા
  • ફ્રેન્ચાઈઝીએ કોઈ પ્રત્યુત્તર ન આપ્યો
  • ગ્રાહકે મહાનગરપાલિકામાં કરી ફરિયાદ
  • ફૂડ શાખાએ બ્રાન્ચ પર હાથ ધર્યું ચેકિંગ
  • ખાદ્ય ચીજ વસ્તુઓની ચકાસણી કરાઇ
  • જુદા જુદા નમૂના લેવાની કાર્યવાહી કરાઈ

રાજ્યના વિવિધ સ્થાનો પરથી ખાવાના ભોજનમાંથી વિવિધ પ્રકારના જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે.. હવે આ વચ્ચે જામનગરમાં જાણીતી પિઝા બ્રાન્ડ એવા ડોમિનોઝના પિઝામાંથી માખી નીકળવાની ઘટના સામે આવી છે.

Advertisement

Advertisement

આ અંગેની માહિતી અનુસાર, જામનગરના તળાવની પાસે આવેલા ડોમિનોઝ પિઝાની શોપમાં એક ગ્રાહક દ્વારા પિઝા ઓર્ડર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ગ્રાહકે ઓર્ડર કરેલા પિઝામાંથી માખી નીકળી હતી. જે પછી જાગૃત નાગરિકે તેનો વીડિયો બનાવ્યો હતો.

આ  પણ  વાંચો -ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણની સૌથી વધુ આવક, ખેડૂતોને લસણના પોષણક્ષમ મળ્યા ભાવ

Tags :
Advertisement

.

×